8 જૂન, 2013

શિક્ષકોને સોપવાની વહીવટી કામગીરી

ક્રમ વહીવટી કામગીરી
૧ સમગ્ર શાળા સંચાલન, વહીવટ તેમજ S.M.C. રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થી મંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ
૨ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર કરવી 
૩ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ
૪ સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષા અને પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ
૫ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી
૬ માસિક પત્રક અને તે બાબતના તમામ એકંદરી પત્રકો
૭ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝેશન
૮ પાઠ્ય પુસ્તક/સ્વાધ્યાય પોથી અને અન્ય સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે બાબતનું દસ્તાવેજીકરણ
૯ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર. નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ તમામ રેકર્ડ નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું
૧૦ શાળામાં તમામ નવિન પ્રવેશ અને બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત
૧૧ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું
૧૨ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
૧૩ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને તે અંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી
૧૪ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
૧૫ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ કરવાની સંપુર્ણ કામગીરી
૧૬ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને વિકલાંગ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૭ બક્ષીપંચ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૮ વિચરતી વિમુક્ત જાતિ,આર્થિક પછાત અને સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૯ લઘુમતિ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૨૦ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી
૨૧ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ બાબતો તેમજ ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી
૨૨ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ સાધનોની જાળવણી અને તે બાબતનું તમામ રેકર્ડ નિભાવણી
૨૩ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ પુરવઠો કાઢી આપવો
૨૪ ધોરણઃ-૮(આઠ) પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી
૨૫ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/ગણવેશ સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી
૨૬ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ તૈયાર કરવાની કામગીરી
૨૭ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો