આચાર્યશ્રીની કલમે...


4 ટિપ્પણીઓ:

  1. પ્રા શાળા માં રહેલ જૂનો નકામો સામાન રદ કરવા ની પદ્ધતિ નો પરિપત્ર હોય તો જણાવવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  2. Je te samaye shala chhodi gayel hoi parantu leaving certificate 5vars pachhi mange to affidavit karavavu k nahi te mate su karvu paripatr hoi to janavo athva su process karvi lakhan su levu te janvava vinanti

    જવાબ આપોકાઢી નાખો
  3. પ્રાથમિક શાળામાં આચાર્યના ચાર્જ બાબત નિયામકનો પરિપત્ર હોય તો જણાવો.
    ●શું ગણિત વિજ્ઞાન ના વિષય શિક્ષક આચાર્ય નો ચાર્જ લઈ શકે કે નહિ?
    ●જિલ્લાફેર બદલીથી આવેલ શિક્ષકની સિનીયોરીટી આચાર્ય ચાર્જ બાબત કેવી રીતે ગણી શકાય?
    ●કેવા સંજોગોમાં મુખ્ય શિક્ષક આચાર્યના ચાર્જ છોડી શકે?

    જવાબ આપોકાઢી નાખો
  4. ૧૫મી ઓગસ્ટે તથા 26 મી જાન્યુઆરીએ મસ્તરમાં સાઇન કરી શકાય તેમજ રજા મૂકી શકાય

    જવાબ આપોકાઢી નાખો