મારી શાળા...સુંદર શાળા ...

           ઉપરના ફોટોગ્રાફમાં આપને બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧ ના વિદ્યાર્થીઓ પ્રવાસમાં જતા પહેલા પ્રવાસ દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો ગુરુજીઓ પાસેથી સાંભળી રહેલા જણાઇ રહ્યા છે...........
પ્રવાસ જવા માટે સજ્જ થઇ ગયેલા ગુરુજીઓ અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં સાયન્સ સીટી અને ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક જોવા જઇ રહ્યા છે.............

વર્ષ ૨૦૧૨-૧૩માં ભણીગયેલા ધોરણ ૮નાં વિદ્યાર્થીઓને ઉદબોધન કરી રહેલા શાળાના આચાર્યશ્રી જયેશભાઈ તલાટી ..................

 ધોરણ ૮ના  વિદાય પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષશ્રીનું વિદ્યાર્થીઓને આશીર્વચન ......
શાળાને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દક્ષિણા સ્વરૂપે તિજોરીની ભેટ આપી રહ્યા છે જે શાળાના આચાર્યશ્રી સ્વીકારી રહેલા નજરે જણાઈ રહ્યા છે
શાળાના ભૂતપૂર્વ શિક્ષક ઠાકોર પોપટજી દીવાનજી જેઓ હાલમાં સી.આર.સી. કો.ઓર્ડી. તરીકે તેનીવાડા ખાતે પ્રતિ નિયુક્ત થતા તેમનું શાલથી સન્માન કરી રહેલા શાળાના આચાર્યશ્રી..........વિદાય સમારંભમાં હાજર રહેલ S.M.C. સમિતિના તમામ સભ્યશ્રીઓ તેમજ શાળા પરીવાર અને વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ.....................
 વિદાય સમારંભમાં હાજર રહેલ S.M.C. સમિતિના તમામ સભ્યશ્રીઓ તેમજ શાળા પરીવાર અને વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ.....................વિદાય સમારંભમાં હાજર રહેલ S.M.C. સમિતિના તમામ સભ્યશ્રીઓ તેમજ શાળા પરીવાર અને વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ.....................

6 ટિપ્પણીઓ: