2 ઑગસ્ટ, 2014

શાળા કોલેજમાં ભણતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હવે લાંબી લાઈનમાં ઉભા રહી પાસ કઢાવવો નહિ પડે............એસ.ટી. વિભાગ તરફથી જ કર્મચારી શાળા કોલેજમાં આવીને પાસ કાઢી આપશે..........

મેલા......હે !!! મેલા............રાખી કા મેલા લગા હૈ પાલનપુર કી બજાર મેં......... ઉસકા એ પરિપત્ર હૈ....... ચાલો રાખી મેલા મેં..............મહિલા સશક્તિકારણ અંતર્ગત મહિલા અસ્મિતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા શિક્ષિકાઓને એક દિવસીય તાલીમ બાબત

ગુજરાતની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષકો માટે પગાર ભથ્થાના ખર્ચની માહિતી દર મહિને રજુ કરવા અંગે પરિપત્ર.........

1 ઑગસ્ટ, 2014

અનુસુચિત જાતિની શિષ્યવૃતિની વિવિધ દરખાસ્તના નમૂનાઓ ..............


મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-૧૪ સીધી ભરતી /બઢતીથી નિમણુંક આપવા બાબતનો પરિપત્ર

( HTAT ભરતી છે હો ભાઈ............. ખોટી અફવા ના ફેલાવતા કે પોસ્ટ રદ થઇ ગઈ...........ને આતો અમારી ખાસ ભરતી છે એવી...... હો કે .....મારા પ્રિય ભાઈ જે પણ હોય તે)

અનુસુચિત જાતિના ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓની વર્ષ ૨૦૧૪-૨૦૧૫ની શિષ્યવૃત્તિ અંગે પરિપત્ર

આ પરિપત્રને PDF સ્વરૂપે DOWNLOAD કરવા માટે આહી માત્ર એક CLICK કરો


બનાસકાંઠા જિલ્લાની ધો. ૧ થી ૧૦ના ભણતા લઘુમતી જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિની સમયમર્યાદા અંગે પરિપત્ર............