27 ડિસેમ્બર, 2013

HTAT આચાર્યશ્રીઓ જોગ નમ્ર જાહેર વિજ્ઞપ્તિ

(૧) ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક  આચાર્યશ્રીઓને નમ્ર વિનંતી કે તમે  જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તે જ જિલ્લામાં જિલ્લાનું નીચે પ્રમાણેના હોદાઓ તેમજ મોબાઈલ નંબર સાથે દિન-૧૦માં htatgujarat2012@gmail.com  ઉપર ઈમેઈલ કરવા નમ્ર વિનંતી છે.

(૨) ઉપરોક્ત કાર્ય સત્વરે પૂર્ણ કરી માહિતી મોકલવી કે જેથી કરીને રાજ્યકક્ષાના સંગઠનની શરૂઆત કરી શકાય.

(૩) જો  તમારા  જિલ્લામાં  ૫૦  HTAT  આચાર્યો  હોય  તો  રાજ્યકક્ષાના પ્રતિનિધિ તરીકે ૧  ઉમેદવારનું નામ અને સંપર્ક સાથે આ યાદીમાં નામ સૂચવવું.(૫૦:૧ , ૧૦૦:૨, ૧૫૦:૩.. એ મુજબ )

(૪) તમે જે જિલ્લામાં ફરજ બજાવતા હોય અને અન્ય જિલ્લાના મિત્રો તમારા સંપર્કમાં હોય તો તેમને પણ મદદ કરવી.

21 ડિસેમ્બર, 2013

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જીલ્લા પ્રોજેક્ટ ઓફીસ ખાતે જીલ્લા હિસાબી અધિકારીની જગ્યાની જાહેરાત.............

COURTESY- SSA GUJARAT




બનાસકાંઠાHTAT(PRIMARY) આચાર્યશ્રીઓનું મહા સંમેલન તા.૨૫/૧૨/૨૦૧૩ને નાતાલના શુભ દિવસે રાખેલ છે..........

CHALO..................CHALO..
............CHALO..........
Banaskantha HTAT aacharyshrio chalo 25 december ne NATAL NA SHUBH DIVASE PALANPUR CHALO..............
25 DEC NATAL NA HTAT(PRIMARY) SANGH MAHASAMMELAN HOI DARE AACHAARYSHRI FARJIYAT PADHARE..........
BHOJAN SAMAY 10:30 TO 11:30 A.M.
VENUE: AT SARJAN PARTY PLOT, NEAR DIVINE TOUVH SCHOOL, ABUROAD HIGHWAY PALANPUR...........
Jay CHANAKYA...............
JAY HTAT SANGH............

ઈન્સ્પાયર એવોર્ડના ચેક વિતરણ બાબત પરિપત્ર...........