લેબલ વાંચે ગુજરાત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વાંચે ગુજરાત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

27 માર્ચ, 2014

વાંચે ગુજરાત...........આ પુસ્તક વાંચન માટે ખુબ જ સરસ પુસ્તક છે..........

ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત તેમજ મારા પરમ સ્નેહી મિત્ર પુલકિતભાઈ જોશી દ્વારા અનુવાદિત આ "વીરવ્રત પરમ સામર્થ્ય " પુસ્તક સાચેજ વાંચવા લાયક અગત્યનું પુસ્તક છે..........