8 જૂન, 2013

શિક્ષકોએ કરવાની સહ અભ્યાસિક પ્રવૃતિઓ

ક્રમ  સહ અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓ
પ્રાર્થના કાર્યક્રમનું સમગ્ર સંચાલન તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
ઇકો ક્લબ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
મીનામંચ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
ગણિત-વિજ્ઞાન મંડળ અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ વિજ્ઞાનમેળા સહિત
સેનીટેશન અને સમગ્ર મેદાન સફાઈ, ઓફીસ કાર્યાલય સફાઇ તેમજ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
રાષ્ટ્રીય પર્વો અને તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી માટે આયોજન અને અમલીકરણ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે તૈયાર કરવાના કાર્યક્રમો અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
તમામ કાર્યક્રમના સ્ટેજ સંચાલનની પ્રવૃત્તિ અને એ અંગેની બાબતો 
 ધોરણ ૧ થી ૮  માટે પ્રવાસ તેમજ પર્યટનનું આયોજન અને અમલીકરણ તેમજ એ અંગેનું દસ્તાવેજીકરણ
૧૦ અહેવાલ લેખન અને અન્ય બાબતો તેમજ તાત્કાલિક મોકલવાની માહિતીઓનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ
૧૧ વ્યાયામ, રમત ગમત N.S.T.C. TEST અને સ્વા.અને.શા.શિ.ને સંલગ્ન તમામ બાબતો 
૧૨ S.S.A.M. અંતર્ગત આવતી સંપૂર્ણ કામગીરી (જેમાં T.L.M. નિર્માણ અને જાળવણી અને અન્ય બાબતો)
૧૩ શાળાકીય પર્યાવરણ જતન અને તેમાં સુધારો લાવવાની તમામ બાબતો 
૧૪ પ્રવેસોત્સવ અંતર્ગત કરવાની તમામ પ્રવૃતિઓ અને તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ
૧૫ ભાષા કોર્નર(LANGUEGE CORNER) અને તમામ વિષય મંડળોનું આયોજન અને સંચાલન કરવું અને કરાવવું તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ 
૧૬ બુલેટીન બોર્ડને નિયમિત અદ્યતન કરવું અને તે તમામ દસ્તાવેજોનું એકત્રીકરણ અને સાચવણી 
૧૭ મધ્યાહન ભોજન યોજનાને ઉત્તેજન અને આયોજન અને અમલીકરણ તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ 
૧૮ શાળાકીય સમય પત્રક મુજબ તમામ પ્રવૃતિઓનાં આયોજન અને અમલીકરણ (તાસ બદલવા માટે સૂચિત કરવા, રિશેષ પાડવી વગેરે)
૧૯ ૫ વર્ષના બાળકોનું ફરજીયાત સર્વે કરાવવું અને તે અંગેનું દસ્તાવેજીકરણ 

2 ટિપ્પણીઓ: