2 ઑગસ્ટ, 2013

THE BIGEST MISTAK OF OUR DEPARTMENT.............JUST THINK?????????

આ મોડ્યુલ ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આવ્યું હશે તો મિત્રો વિચારો કે કેવી ભૂલ કરી?????? ભૂલ એજ કે એનું મથાળું જ ખોટું છે. આ મોડ્યુલનું હકીકતનું નામ "બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો,૨૦૧૨" એવું હોવું જોઈએ...પણ કોઈએ એ બાબતની દરકાર રાખી જ નહિ.........


2 ટિપ્પણીઓ: