3 ઑગસ્ટ, 2013

RTE-2009 અંગે જે મોડ્યુલ હાલમાં શાળાઓમાં આવ્યું છે તેના શીર્ષક મેં સવારે પોસ્ટ મૂકી હતી પણ કેટલાક મહાનુભાવોને એ વાત ગળે નહોતી ઉતરી તો એ બાબતનું પ્રૂફ...........

મારી સવારની પોસ્ટનું પ્રૂફ મૂકી રહ્યો છું........

મેં એમ કહ્યું હતું કે RTE-2009 અંગેનું હાલનું જે મોડ્યુલઆવ્યું છે તેનું શીર્ષક એવું હોવું જોઈએ કે "બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારના નિયમો-૨૦૧૨" હોવું જોઈએ તો કેટલાક મિત્રો એમ કહેતા હતા કે  ના એનું શીર્ષક જે છે તેજ સાચું છે.....

હવે આપ જ નક્કી કરો કે શું સત્ય છે????????

બીજું કે એ પોસ્ટ પણ આપ ફેસબુકની આ લીંક ઉપર ક્લિક કરી જોઈ શકો છો.......
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો