25 ઑગસ્ટ, 2013

પાલનપુર ડાયટના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતના આદરણીય વ્યક્તિત્વ ધરાવનાર માનનીય શ્રી ગજેન્દ્રભાઈ જોષી.....આપ તા.૩૧/૦૮/૨૦૧૩નાં રોજ વ્યવસાયિક વિદાય લઇ રહ્યા છો....પણ અમારા શિક્ષણ જગતથી ક્યારેય નહિ......આપનું સ્વાસ્થ્ય સદાય જળવાઈ રહે, આપ આપની આગળની જિંદગીમાં પણ ખુબ ઉત્સાહ અને સફળતા મેળવો તેવી ખુબ ખુબ શુભકામનાઓ..........ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો