31 જુલાઈ, 2013

બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/૦૭/૨૦૧૩

તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની પૂર્વ મંજુરી વિના જો શિક્ષકને છુટા કર્યા અને જો મહેકમ માં તુટ પડી તો મુખ્ય શિક્ષકના પગારને સ્થગિત કરવામાં આવશે 

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો