31 મે, 2013

"મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે" માટેનું રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૫/૦૬/૨૦૧૩ છે તો મિત્રો તમે પણ તમારી શાળા કે વર્ગખંડમાં કરેલા નવતર પ્રયોગોનું રજીસ્ટ્રેશન અવશ્ય કરો.........

યાદ રાખો તમારો નવતર પ્રયોગ બીજા લોકોની સમસ્યાનું નિરાકરણ હોઈ શકે છે તો અવશ્ય જેમ બને તેમ વહેલી તમારા પ્રયોગોને તમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં INNOVATIN CELL માં ઓનલાઈન અવશ્ય SUBMIT કરાવો ...........(તમારો પ્રયોગ I.I.M. તમારા જ નામે પ્રકાશિત કરશે)
 http://www.teachersastransformers.org/innovationcell


1 ટિપ્પણી: