26 એપ્રિલ, 2013

મુખ્ય શિક્ષકના પગાર બાંધણીનો આદેશ (મારો ઓરીજીનલ આદેશ છે.મુખ્ય શિક્ષક મિત્રો તમે તમારા તાલુકામાં તપાસ કરી શકો છો)


8 ટિપ્પણીઓ:

 1. mari nimnuk date 8/9/2012 6.mane to 9300+4200 male 6 to apne 9460+4200 kai rite? ana mate su process 6 plz reply....

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આપ ફુલ પગાર ક્યારે થયા છો એ જણાવશો તો હું તમને કાંઇક જવાબ આપી શકું...........

   કાઢી નાખો
  2. mari full pay ni date 1/6/2010 ane htat ma sidhi bharti thi nimayani date 8/9/2012 6e.

   કાઢી નાખો
  3. ઓકે...........

   તો આપની પગાર બાંધણી 9300-4200-34800 મુજબ જ થાય કેમ કે તમારો જુનો મુળ (બેઝિક) પગાર 9300 થી ઓછો હતો માટે જણાવ્યા અનુસાર જ તમને પગાર મળશે........

   9300 થી વધુ બેઝિક પગાર એવા કિસ્સામાં જ મળે કે જ્યારે તમારો જુનો બેઝિક 9300 કરતા વધુ હોય......ઉ.દા. તરીકે મારો જુનો બેઝિક 9460 હતો માટે પે પ્રોટેક્શનના નિયમ મુજબ જુના બેઝિક કરતા નવો બેઝિક ઓછો થવો ના જોઇએ.......

   આભાર...........

   કાઢી નાખો
 2. Hi ! Mari nimnuk surat dist ma mangrol ta ma htat tarike thai 6.aakha ta ma fakt hu akloj htat chu. Mane bad karta aakha surat dist n a darek htat ne nimnuk date thi 9300-4200 aape 6.parantu maro pagar 7510-2400 pramanej thay 6. Mari pase sb mangta me jan ma s.b jama karavel 6.varavvar rajuaat karva chhata l.p.c pramanej pagar kare 6? Have mare shu karvu joiye? Mari nimnuk SIDHI BHARTI 6.

  જવાબ આપોકાઢી નાખો
 3. તરુણભાઇ ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી..........

  સૌ પહેલા તો આપ મારા બ્લોગમાં મુકેલ મુખ્ય શિક્ષકના પગાર બાબતનો તા.05/03/2013 નો નિયામાકશ્રી સાહેબનો પરીપત્ર આપના તાલુકામાં બતાવો અને કહો કે તમારું પગાર ધોરણ આ પરીપત્ર મુજબ તેમજ આપના નિમણુંક આદેશમાં પણ દર્શાવ્યા મુજબ કેમ સુધારવામાં નથી આવ્યું. જો એ લોકો એમ પણ ના માને તો આપ આપ આપના આદેશની નકલ સાથે આપના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબનો સંપર્ક કરો..........

  આપનો પ્રશ્ન અવશ્ય હલ થઇ જશે

  આભાર તરુણભાઇ..........

  જવાબ આપોકાઢી નાખો