અંકુરભાઇ... આપને કોઈકે અફવા સંભળાવી લાગે છે અથવા આપે કોઈકની અફવા સાંભળી લીધી લાગે છે.... તમને કોણે એવું કહ્યું કે HTAT ની કેડર નાબુદ થઇ ગઈ છે???? આપની પાસે સરકારનો એવો કોઈ પરિપત્ર કે જી.આર. કે શિક્ષણ વિભાગનું કોઈ NOTIFICATION છે???? જે એમ સાબિત કરી નાખે કે HTAT કેડર રદ કે નાબુદ કરવાની છે?????? બીજા લોકોની વાતમાં આવી ખોટી અફવા કે નિવેદનો નાં કરવા માટે આપને વિનંતી છે.
મિત્ર હું નરેન્દ્રભાઈ વલસાડ થી લખું છું . અમારી ભરતી ૨૦૦૮ માં નવેમ્બર માસમાં કરવામાં આવી હતી . અમારી ભરતી વખતે જીલ્લામાં મારો મેરીટ નંબર 7 હતો . આથી માર્ચ ૨૦૦૭ ની ભરતી વાળા મિત્રો ના ફૂલ પગાર થયા બાદ જુન ૨૦૧૨ નવેમ્બર ૨૦૧૨ તેમજ જુન ૨૦૧૩ માં રીટાયર્દ થતા શિક્ષકો ની સામે નિયમિત પગારમાં શમાવવાના થાય છે. પરંતુ ઓફીસ માંથી અમોને એવી વાત જણાવવામાં આવી છે કે આગળ નો એ પરિપત્ર રદ થયો છે ને હવે ૫ વર્ષ બાદ જ નિયમિત પગારમાં શમાવેશ થશે. તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો. મારો મેઈલ આઈડી પર જવાબ મોકલવા વિનંતી . mail addres - (1)ndpatel.prime@yahoo.co.in (2) ndpatel.prime@gmail.com
mukhya sixak virudha tamam staffe mankik heran gati ane charecter babatna prashnoni rajuaat brc crcne kari crc brc tapash mate aavela tapas puri thay gayel have shu action levase?
એક જ શાળામાં એક શિક્ષક શાળા સમય બાદ હાજર થયેલ છે બીજો શિક્ષક સવારે શાળા સમય પહેલા હાજર થયેલ છે તો આ બંને માંથી વધ મા કોણ પડે બંનેની ખાતા દાખલ તારીખ સમાન છે જન્મ તારીખ જુદી જુદી છે તો શું નિયમ લાગુ પડે
htat nui parixa and cader j nabud thai gayel 6 to e loko ne kevi rite n kya mukvana 6 eno koi paripatra 6?
જવાબ આપોકાઢી નાખોઅંકુરભાઇ...
કાઢી નાખોઆપને કોઈકે અફવા સંભળાવી લાગે છે અથવા આપે કોઈકની અફવા સાંભળી લીધી લાગે છે....
તમને કોણે એવું કહ્યું કે HTAT ની કેડર નાબુદ થઇ ગઈ છે????
આપની પાસે સરકારનો એવો કોઈ પરિપત્ર કે જી.આર. કે શિક્ષણ વિભાગનું કોઈ NOTIFICATION છે???? જે એમ સાબિત કરી નાખે કે HTAT કેડર રદ કે નાબુદ કરવાની છે??????
બીજા લોકોની વાતમાં આવી ખોટી અફવા કે નિવેદનો નાં કરવા માટે આપને વિનંતી છે.
this is very important information.both these documents are very useful.
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આપનો પ્રકાશભાઈ..........
જવાબ આપોકાઢી નાખોGood job sir.....
જવાબ આપોકાઢી નાખોKHUB KHUB ABHAR DHAVALBHAI APNO......
કાઢી નાખોgood working,dear
જવાબ આપોકાઢી નાખોTHANKEW AJATSHATRU............
કાઢી નાખોપ્રિય જયેશભાઇ
જવાબ આપોકાઢી નાખોતમારા આ સાહિત્યની તમારા નામ સાથે હું મારી વેબસાઇટમાં લીંક મુકી શકું.....
તમારી મંજૂરીની રાહ જોતો...
રજનીકાંત પટેલ
www.gujprischool.blogspot.in
હા અવશ્ય રજનીકાંતભાઈ........કેમ નહિ....
કાઢી નાખોઆપ બેફીકર મૂકી શકો છો............
આભાર..........
VERY VERY THANKS.................
જવાબ આપોકાઢી નાખોKHUB KHUB SWAGAT CHHE V.K. MEVADA SIR....
કાઢી નાખોમિત્ર હું નરેન્દ્રભાઈ વલસાડ થી લખું છું . અમારી ભરતી ૨૦૦૮ માં નવેમ્બર માસમાં કરવામાં આવી હતી . અમારી ભરતી વખતે જીલ્લામાં મારો મેરીટ નંબર 7 હતો . આથી માર્ચ ૨૦૦૭ ની ભરતી વાળા મિત્રો ના ફૂલ પગાર થયા બાદ જુન ૨૦૧૨ નવેમ્બર ૨૦૧૨ તેમજ જુન ૨૦૧૩ માં રીટાયર્દ થતા શિક્ષકો ની સામે નિયમિત પગારમાં શમાવવાના થાય છે. પરંતુ ઓફીસ માંથી અમોને એવી વાત જણાવવામાં આવી છે કે આગળ નો એ પરિપત્ર રદ થયો છે ને હવે ૫ વર્ષ બાદ જ નિયમિત પગારમાં શમાવેશ થશે. તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો. મારો મેઈલ આઈડી પર જવાબ મોકલવા વિનંતી . mail addres - (1)ndpatel.prime@yahoo.co.in (2) ndpatel.prime@gmail.com
જવાબ આપોકાઢી નાખોજમીલહુસૈન ખણુશિયા (સરકારી હાઇસ્કુલ,ગોધરા-કચ્છ)
જવાબ આપોકાઢી નાખોજયેશભાઈ આપનો પ્રયત્ન ખુબ સારો છે. આભાર... ખાતાકીય પરિક્ષા માટે વાળું મટીરીયલ હોય તો બ્લોગમાં પ્રકાશિત કરશો.
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોmukhya sixak virudha tamam staffe mankik heran gati ane charecter babatna prashnoni rajuaat brc crcne kari crc brc tapash mate aavela tapas puri thay gayel have shu action levase?
જવાબ આપોકાઢી નાખોએક જ શાળામાં એક શિક્ષક શાળા સમય બાદ હાજર થયેલ છે બીજો શિક્ષક સવારે શાળા સમય પહેલા હાજર થયેલ છે તો આ બંને માંથી વધ મા કોણ પડે બંનેની ખાતા દાખલ તારીખ સમાન છે જન્મ તારીખ જુદી જુદી છે તો શું નિયમ લાગુ પડે
જવાબ આપોકાઢી નાખોધોરણ ૧૦ પાસ કયૉપછી.૨.વષૅના ગેપ પછી ધોરણ ૧૨પાસકરેલછે મને ધોરણ ૧૨પાસનુ માકૅસસીટમલેલછે.તો મને ધોરણ ૧૨પાસનુ એલ.સી.મલેલનથી.કયાથી મલશે?
જવાબ આપોકાઢી નાખો
જવાબ આપોકાઢી નાખોધોરણ ૧૦પાસ પછી ડાયરેક્ટ ૨વષૅપછીધોરણ ૧૨પાસથાય તો માર્ક શીટ મલેછે.પરંતુ એલ.સી.મલેલ નથી.તો મને જણાવશોજી.