Hu kadi takula ni granted school ma 9 varsathi assistant teacher ni faraj bajavi rahyo chhu ane mare badali karavi chhe to jem jilla panchayat ni badli camp yojay chhe em granted school mat pan yojay chhe ke kem? ane na to mare badli karavi hoy to su karvanu rahe.ane biju ke granted school ane jilla panchayat school no pagar dhoran ma fer hoy chhe..gradation something?
સ્ત્રી વિદ્યાસહાયકોની 60 દિવસ ની પ્રસુતિની રજા અંગેનો પરિપત્ર છે. તો મોકલો. 4/6/2002 થી 2/8/2002 ની પ્રસુતિની કપાત પગારી રજા તે સમયે મંજૂર કરેલી છે.ખાતામાં દાખલ તારીખ 20/1/2000 છે.સળંગ નોકરી ગણવામાં જરૂર છે.
ઈન ચાર્જ આચાર્ય ને વેકેશન દરમિયાન કરેલી કામગીરીની રજાઓ મળી શકે તે રજાઓ સર્વિસ બુક માં ઉતારી શકાય. અને આ રજાઓ કેટલી મળી શકે.અને રજાઓ ભોગવવી હોય તો ભોગવવી શકાય
એલ.ટી.સી.બાબત નો પરિપત્ર મુકવા વિનંતી.રોકડ રૂપાંતર વાળો પરિપત્ર.આભાર.
જવાબ આપોકાઢી નાખોHu kadi takula ni granted school ma 9 varsathi assistant teacher ni faraj bajavi rahyo chhu ane mare badali karavi chhe to jem jilla panchayat ni badli camp yojay chhe em granted school mat pan yojay chhe ke kem? ane na to mare badli karavi hoy to su karvanu rahe.ane biju ke granted school ane jilla panchayat school no pagar dhoran ma fer hoy chhe..gradation something?
જવાબ આપોકાઢી નાખોb k no general camp kyare 6e?
જવાબ આપોકાઢી નાખોvidhya sahayak ne malti prasuti ni raja no pariptra moko ne pls
જવાબ આપોકાઢી નાખોhttp://jayeshtalati80.blogspot.in/2013/04/blog-post_9.html
કાઢી નાખોસેકંડરી નો અનુભવ હાયર માં જૂના શિક્ષક તરીકે ચાલે?
જવાબ આપોકાઢી નાખોthanks for ur kind and honest service.
જવાબ આપોકાઢી નાખોkeep it up....
DOCTORS NE BAHAR DAVA NA KARE TE MATE NON-PRACTICE ALLOUNCE MALE CHHE. TO SHIXAKONE BAHAR NA BHANAVE TE MATE NON-PRATICE ALLOUNCE KEM NATHI MALTU.
જવાબ આપોકાઢી નાખોKAIK VICHARVA JEVE CHHE.
sir,BLO ni kamgiri mathi mukt thava vishe ni mahiti apva vinanti.S.D.SOLANKI,RAJPIPLA MO:9825808560.
જવાબ આપોકાઢી નાખોફુલ પગાર પછી કપાત પગારી રજા હોય તો શુ નુકસાન થાય
જવાબ આપોકાઢી નાખોકપાત પગારી રજા હોય તો ઇજાફા અટકે
જવાબ આપોકાઢી નાખોશિક્ષિકા પોતાના 6 મહિના ના બારક ને શાળા માં લઇ જી શકે સુ આ અંગે કોઈ જોગવાઈ છે હોય તો જણાવો please
જવાબ આપોકાઢી નાખોમે જી.ટી.યુ મા થીયરી પાસ કરી પ્રેક્ટીકલ ફેલ થયો અને જી.યુ.માં પ્રેક્ટીકલ પાસ છુ તો પ્રમોશન માટે ચાલે?
જવાબ આપોકાઢી નાખોવેકેશન દરમ્યાન એલટીસી બ્લોક નો લાભ લે તો તેને એલટીસી બિલ મળવાપાત્ર છે કે નહિ
જવાબ આપોકાઢી નાખોCrc mathi rajinamu aapvanu paripatra moklavo
જવાબ આપોકાઢી નાખોસ્ત્રી વિદ્યાસહાયકોની 60 દિવસ ની પ્રસુતિની રજા અંગેનો પરિપત્ર છે. તો મોકલો. 4/6/2002 થી 2/8/2002 ની પ્રસુતિની કપાત પગારી રજા તે સમયે મંજૂર કરેલી છે.ખાતામાં દાખલ તારીખ 20/1/2000 છે.સળંગ નોકરી ગણવામાં જરૂર છે.
જવાબ આપોકાઢી નાખોઅપંગ એલાઉન્સ ની અરજી ક્યાં અને કેવી રીતે કરવી ... એની વિગત આપવા વિનંતી
જવાબ આપોકાઢી નાખોનમસ્કાર સાહેબ
જવાબ આપોકાઢી નાખોફિક્સ પગારના કર્મચારીઓને કાયમી થવા માટે ખાનગી અહેવાલ ની જરૂર પડે ખરી ?
અને જો હા તો જોઇ એવો gr હોય તો send કરવા વિનંતી
ઈન ચાર્જ આચાર્ય ને વેકેશન દરમિયાન કરેલી કામગીરીની રજાઓ મળી શકે તે રજાઓ સર્વિસ બુક માં ઉતારી શકાય. અને આ રજાઓ કેટલી મળી શકે.અને રજાઓ ભોગવવી હોય તો ભોગવવી શકાય
જવાબ આપોકાઢી નાખો