NAME
પૃષ્ઠો
- હોમ
- (અનામાંકિત પૃષ્ઠ)
- કેટલીક અગત્યની વેબ સાઇટો
- અભિપ્રાય આપો
- શૈક્ષણિક કાયદાઓ
- સામાન્ય જ્ઞાન
- HTAT INFO
- મારી શાળા...સુંદર શાળા ...
- પ્રાથમિક શિક્ષણના અગત્યના ઠરાવો
- નવા પરીપત્રો
- ગુણોત્સવની તૈયારી કેમ કરશો?
- મારા વિશે...
- શૈ.મોડ્યુલ અને પા.પુસ્તકો
- RTE - ૨૦૦૯
- R.T.I.-2005
- વહીવટી પત્રકો
- ઇકો ક્લબ
- શાળાકીય પર્યાવરણ
- આચાર્યશ્રીની કલમે...
- પ્રજ્ઞા અભિગમ
- પુછો વહીવટી પ્રશ્નો શક્ય હશે તો આપીશ ઉત્તર
14 જુલાઈ, 2014
12 જુલાઈ, 2014
અરે વાહ! હવે કોમ્પ્યૂટરમાં માઉસનું સ્થાન લેશે આ નાનકડું ઉપકરણ................
courtesy- sandesh
- કોમ્પ્યૂટર યૂઝર્સને હવે એક ખાસ આધુનિક સાધન મળવા જઇ રહ્યું છે. ભલે જ યૂઝર્સ કોમ્પ્યૂટર પર માઉસ અથવા ટ્રૈક બોલ વિના કામ કરવાની કલ્પના પણ નથી કરી શકતા, પરંતુ હવે એક અતિ આધુનિક સાધન આવી રહ્યું છે જે માઉસને ખતમ કરી નાંખશે. આંગળીમાં પહેરવાવાળું આ સાધનનો આકાર માઉસથી પણ એકદમ નાનો છે.
- ઉલ્લેખનીય છે કે કોમ્પ્યૂટર માં ઉપયોગ થનારા ડિવાઇઝ માઉસની શોધ 60નાં દશકમાં થઇ હતી અને ત્યારે આ કોમ્પ્યૂટર પર કામ કરવા માટે આ એક ખાસ ઉપકરણ હતુ. જો કે માઉસનાં ઉપયોગથી અમે 2 ડાયમેઁશનલ મૂવમેન્ટ્સ અર્થાત બસ 2Dમાં જ યૂઝર્સ આનાથી જોડાઇ શકતું હતું. હવે આ નવા ઉપકરણ 3 ડાયમેન્શન એટલે 3Dમાં જોડામ થઇ શકશે. અમેરિકામાં યૂનિવર્સિટી ઓફ વયોમિંગમાં અન નુએન અને એમી બૈનિકે એક ખાસ મહત્વનું સાધન વિકસાવ્યું છે.
- વધુમાં આ સાધન 3Dનાં માધ્યમ દ્રારા સીધી દિશાને ઓળખે છે અને પહેલાંથી જ નિર્ધારિત કરેલાં જેસ્ચર્સનાં આધાર પર કામ કરે છે. એમ.આઇ.ટી ટેકનોલોજી રિવ્યૂનાં જણાવ્યા અનુસાર નુએન અને બૈનિકનું લક્ષ્ય આવું સસ્તુ અને સરસ સાધન વિકસાવવાનું હતું, જે લગભગ બધાં જ કોમ્પ્યૂટર સાધન માટે યૂનિવર્સલ ઇનપૂટનું કામ કરી શકે. આ સાધનને સાઇઝમાં આનાથી પણ નાની સાઇઝમાં વિકસાવી શકાય છે, જેનાથી એને આસાનીથી પોતાની સાથે બીજી જગ્યાએ પણ લઇ જઇ શકાય છે.
4 જુલાઈ, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)