પૃષ્ઠો

શૈક્ષણિક કાયદાઓ

૧. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭
૨.મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો,1949


ભારતનું બંધારણ અહિંથી પ્રાપ્ત કરો....(પ્રસ્તાવના)

ભારતનું બંધારણ (INDEX)

ભારતનું બંધારણ (CONTENT)

ભારતનું બંધારણ (PART FULL)

ભારતનું બંધારણ (SCHEDUAL)

ભારતનું બંધારણ (APPENDIX)


 


19 ટિપ્પણીઓ:

  1. htat nui parixa and cader j nabud thai gayel 6 to e loko ne kevi rite n kya mukvana 6 eno koi paripatra 6?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અંકુરભાઇ...
      આપને કોઈકે અફવા સંભળાવી લાગે છે અથવા આપે કોઈકની અફવા સાંભળી લીધી લાગે છે....
      તમને કોણે એવું કહ્યું કે HTAT ની કેડર નાબુદ થઇ ગઈ છે????
      આપની પાસે સરકારનો એવો કોઈ પરિપત્ર કે જી.આર. કે શિક્ષણ વિભાગનું કોઈ NOTIFICATION છે???? જે એમ સાબિત કરી નાખે કે HTAT કેડર રદ કે નાબુદ કરવાની છે??????
      બીજા લોકોની વાતમાં આવી ખોટી અફવા કે નિવેદનો નાં કરવા માટે આપને વિનંતી છે.

      કાઢી નાખો
  2. this is very important information.both these documents are very useful.

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ ખુબ આભાર આપનો પ્રકાશભાઈ..........

    જવાબ આપોકાઢી નાખો
  4. પ્રિય જયેશભાઇ

    તમારા આ સાહિત્યની તમારા નામ સાથે હું મારી વેબસાઇટમાં લીંક મુકી શકું.....

    તમારી મંજૂરીની રાહ જોતો...

    રજનીકાંત પટેલ

    www.gujprischool.blogspot.in

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા અવશ્ય રજનીકાંતભાઈ........કેમ નહિ....
      આપ બેફીકર મૂકી શકો છો............
      આભાર..........

      કાઢી નાખો
  5. મિત્ર હું નરેન્દ્રભાઈ વલસાડ થી લખું છું . અમારી ભરતી ૨૦૦૮ માં નવેમ્બર માસમાં કરવામાં આવી હતી . અમારી ભરતી વખતે જીલ્લામાં મારો મેરીટ નંબર 7 હતો . આથી માર્ચ ૨૦૦૭ ની ભરતી વાળા મિત્રો ના ફૂલ પગાર થયા બાદ જુન ૨૦૧૨ નવેમ્બર ૨૦૧૨ તેમજ જુન ૨૦૧૩ માં રીટાયર્દ થતા શિક્ષકો ની સામે નિયમિત પગારમાં શમાવવાના થાય છે. પરંતુ ઓફીસ માંથી અમોને એવી વાત જણાવવામાં આવી છે કે આગળ નો એ પરિપત્ર રદ થયો છે ને હવે ૫ વર્ષ બાદ જ નિયમિત પગારમાં શમાવેશ થશે. તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો. મારો મેઈલ આઈડી પર જવાબ મોકલવા વિનંતી . mail addres - (1)ndpatel.prime@yahoo.co.in (2) ndpatel.prime@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  6. જમીલહુસૈન ખણુશિયા (સરકારી હાઇસ્કુલ,ગોધરા-કચ્છ)
    જયેશભાઈ આપનો પ્રયત્ન ખુબ સારો છે. આભાર... ખાતાકીય પરિક્ષા માટે વાળું મટીરીયલ હોય તો બ્લોગમાં પ્રકાશિત કરશો.

    જવાબ આપોકાઢી નાખો
  7. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  8. mukhya sixak virudha tamam staffe mankik heran gati ane charecter babatna prashnoni rajuaat brc crcne kari crc brc tapash mate aavela tapas puri thay gayel have shu action levase?

    જવાબ આપોકાઢી નાખો
  9. એક જ શાળામાં એક શિક્ષક શાળા સમય બાદ હાજર થયેલ છે બીજો શિક્ષક સવારે શાળા સમય પહેલા હાજર થયેલ છે તો આ બંને માંથી વધ મા કોણ પડે બંનેની ખાતા દાખલ તારીખ સમાન છે જન્મ તારીખ જુદી જુદી છે તો શું નિયમ લાગુ પડે

    જવાબ આપોકાઢી નાખો
  10. ધોરણ ૧૦ પાસ કયૉપછી.૨.વષૅના ગેપ પછી ધોરણ ૧૨પાસકરેલછે મને ધોરણ ૧૨પાસનુ માકૅસસીટમલેલછે.તો મને ધોરણ ૧૨પાસનુ એલ.સી.મલેલનથી.કયાથી મલશે?

    જવાબ આપોકાઢી નાખો

  11. ધોરણ ૧૦પાસ પછી ડાયરેક્ટ ૨વષૅપછીધોરણ ૧૨પાસથાય તો માર્ક શીટ મલેછે.પરંતુ એલ.સી.મલેલ નથી.તો મને જણાવશોજી.

    જવાબ આપોકાઢી નાખો