આજરોજ દાંતા તાલુકાની રાણપુર ઉદોવાસ પ્રાથામિક શાળાની ગુણોત્સવ બાહ્ય મુલ્યાંકન અંતર્ગત મુલાકાત લેવામાં આવી.હું અને મારા સાથી મિત્રોમાં કીર્તિભાઈ મોદી CRC CO છનીયાણા તેમજ ભરતભાઈ પટેલ BRP PRAGNA B.R.C. અંબાજી હતા. શાળા ખુબ જ નાની હતી . અંતરીયાળ પણ ખુબ હતી. જવા માટે ૪ કિલોમીટ ચાલીને જ જાવું પડે કેમ કે પહાડી વિસ્તાર માં ડુંગરાળ રસ્તા ઉપર પગદંડી ઉપર પગલા માંડી ચાલીને જ જવું પડે એમ હતું. પ્રથમ દ્રષ્ટીએ વિચારું તો ત્યાં કામ કરતા બંને શિક્ષક ભાઈ બહેન ને ધન્યવાદ આપવા પડે કેમ કે રોજ ૪ કિમી ચાલવું એટલે જાણે એક મોટી સજા હોય એવું જ લાગે.ત્યારબાદ અંતરીયાળ વિસ્તારના બાળકો સાથે કામ લેવું.......તેમની લોકબોલીમાં જ ભણાવવું.....(મારી ભાષા બાળકોને અઘરી પડતી હતી એટલે ત્યાંના શિક્ષિકા બહેન બાળકોની પ્રાદેશિક બોલીમાં બોલતા એટલે બાળકોને મારી વાત સમજમાં આવતી........જો કે મારા સાથી મિત્ર કીર્તિભાઈ મોદીને એ બોલીનો થોડો ઘણો ખ્યાલ હતો.......) વખાણવા લાયક બાબતો વખાણી એમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો તેમજ કેટલાક જરૂરી હકારાત્મક સુચનો પણ કર્યા. આવી શાળામાં સંઘર્ષ સાથે કાર્ય કરવું એ પણ એક ચેલેન્જ છે. અને એ ત્યાના આચાર્યશ્રી મિલનભાઈ અને શિક્ષિકા બહેન સારી રીતે કાર્ય કરે છે એટલે એમને ખુબ ખુબ અભિનંદન...........
jayeshbhai aape +ve rahine gunosav nu mukyakan karyu te sari babat 6e biji je teacher mitro 4 km chali ne school jay 6e tennu fitnesh pan sari rahese temna mate saja nahi pan maja ni babat ganay 6tta bane teacher mitro congrats
જવાબ આપોકાઢી નાખોHA BABUBHAI SAV SACHI VAT..............( JO KE EK BAHEN NE PAG MA CHALVA MA PROB THAY CHHE HAL EJ SCHOOL NA LADY TEACHER )
કાઢી નાખોજયેશભાઇ આપ જે અંતરીયાળ વિસ્તારની વાત કરો છો તે અંતરીયાળ વિસ્તારમાં ઘળી બધી ખુબીઓ ઠાંસી ઠાંસીને ભરેલી પડી છે. આવા બાળકો સાથે કામ કરવું એ નસીબની વાત છે. કારણ ભણેલાને તો સૌ ભણાવે, અનુકૂળતામાં તો સૌ નોકરી કરે બાકી આવી પ્રતિકૂળ પરીસ્થિતિમા પણ ઉત્સાહપૂર્વક કામ કરતા શિક્ષકો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. બન્ને ગુરુજીને મારાવતી ખુબ ખુબ ધન્યવાદ, સાથે સાથે આપ અને કિર્તીભાઇ તેમજ ભરતભાઇ પોઝીટીવ રહી પરિસ્થિતિને સમજીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ આપ સર્વેને પણ અભિનંદન.........
જવાબ આપોકાઢી નાખોKHUB KHUB ABHAR VINDOBHAI APNO...........
કાઢી નાખોkhub saras
જવાબ આપોકાઢી નાખોTHANKEW SIR
કાઢી નાખો