| તમે શા માટે અમારી સાથે જોડાવાનું પસંદ કર્યું ? |
| તમે પાંચ વર્ષમાં કયાં હોવા માગો છો ? |
| તમારી આદર્શ કારકિર્દીનું વર્ણન કરો. |
| તમે તમારા વિશે કંઇક કહો. |
| તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી ? |
| શા માટે કામ કરવા માગો છો ? |
| આ નોકરી માટે તમારી લાયકાત વધારે છે તેવું તમને નથી લાગતું ? |
| તમે આ નોકરી લો, તો તમે કઇ હરીફાઇ જુઓ છો ? |
| તમારો હરીફ તમારી અસલ નોકરીમાં પ્રસ્તાવ મૂકે તો તમે શું કરશો ? |
| તમે તમારી હાલની નોકરી શા માટે છોડી દો છો ? |
| તમે કેટલા વેતનની અપેક્ષા રાખો છો ? |
| તમને આ નોકરી અંગે સૌથી વધુ રસ શામાં છે ? |
| તમારી નોકરીનું સ્વપ્ન કયું છે ? |
| અમારે તમને શા માટે લેવા જોઇએ ? |
| આમ ના કરો : તમારા જીવનવૃત્તાંતનું પુનરાવર્તન ન કરો. |
| આમ કરો : તમને રસ છે તે સાબિત કરો. |
| તમારી પાસે પુષ્કળ સમય અને નાણાં હોય, તો તમે તેને કેવી રીતે ખર્ચશો ? |
| તમારો અનુભવ આ નોકરી સાથે કેવી રીતે સુસંગત છે ? |
| તમે હાલની નોકરીને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકશો ? |
| તમે કામમાં કેટલા દિવસ ગેરહાજર રહ્યા હતા ? |
| તમારે ગુસ્સે થતા ગ્રાહક સાથે એક સમયે કામ પાડવાનું હતું. તમે તેનો ઉકેલ કેવી રીતે લાવ્યા ? |
| તમારા રોજિંદા જીવનમાં તનાવ માટે શી વ્યવસ્થા કરો છો ? |
| તમે જે વ્યાવસાયિક કૌશલ વિકસાવ્યું છે તેનું વર્ણન કરો. |
| સમય મર્યાદામાં કામ પૂરું કરવાની વ્યવસ્થા તમે કેવી રીતે કરો છો ? |
| તમે કયાં પુસ્તકો વાંચો છો ? |
| તમારી તાજેતરની નોકરીનું સૌથી વધારે બદલો આપતું પાસું કયું છે ? |
| મને આ નોકરીનાં કયાં પાસાં માટે અતિશય વિશ્વાસ છે ? |
| તમને કઇ બાબત પ્રેરણા આપી શકે ? |
| તમે તમારા સંદર્ભ માટે કોને પસંદ કરો છો ? શા માટે ? |
| અમે તમારા બધા સંદર્ભોને બોલાવી શકીએ ? |
| તમારે કોઇ પ્રશ્નો છે ? |
| તમે ટીકાને કેવી રીતે લો છો ? |
| તમને કામમાં વ્યાકુળ કરી દીધા હોય તેવી પરિસ્થિતિ જણાવો. |
| તમને કોઇ વખત ઠપકો મળ્યો છે ? |
| તમે તમારી નોકરી વારંવાર બદલો છો ? |
| તમે કરેલી સૌથી કપરી નોકરી કઇ હતી ? |
| તમે તનાવ કેવી રીતે દૂર કરો છો ? |
| તમારું હાલનું વેતન કેટલું છે ? |
| તમે બદલી સ્વીકારવા તૈયાર થશો ? |
| તમારી નબળાઇ કઇ છે ? |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો