28 જૂન, 2013

BREAKING NEWS.......

શિક્ષકમિત્રો મને ચેટ બોક્ષ અને ફોનમાં સતત પૂછી રહ્યા હતા કે ઉચ્ચતર પગાર ધોરણ માટે શું TAT, TET કે HTAT પાસ કરવી જરૂરી છે?????????
તો મેં એ વાતની તપાસ કરવી ત્યારે માલુમ પડ્યું કે એ L.F.વાળા અધિકારી તા.૧૮/૦૧/૨૦૧૨ ના મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી બાબતના પરિપત્રનું સાવ ખોટું અને ઊંધું અર્થઘટન કરી રહ્યા છે........
જે પરિપત્રના પેજ નંબર ૪ ના ૭મો મુદ્દાનો "ખ" છે જે આપ જોઈ શકો છો.........
જેમાં "બઢતીથી મુખ્ય શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ કરવાની રહેશે" એમ છે.
L.F.વાળા અધિકારી એમ કહેછે કે તમે ઉચ્ચતર મેળવો મતલબ બઢતી જ મેળવો એટલે તમારે પણ આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે..........
મિત્રો...........તમે પણ વાંચી વિચારી જુઓ.........





2 ટિપ્પણીઓ:

  1. નાણા વિભાગના 18-02-2011 ના જી.આર.કે જે આર.ઓ.પી.2009 મુજબ ઉચ્ચતર પગાર ધોરણ રીવાઈઝ થયેલ છે. તેમા 2400 ગ્રેડ પે વાળાને ઉ.પ.ધો.2800 મળે તેમ અનુસુચિમાં દર્શાવેલ છે. તે મુજબ એલ.એફ. ફીકશેશન કરવા કહે છે . આ સામે શુ જવાબ હોઈ શકે?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અલ્તાફભાઇ.........
      આપની વાત સાચી છે પણ આપે જે કહ્યું એ પરિપત્રમાં મુદ્દા નં.૨-ખ મુજબ એમ દર્શાવ્યું છે કે " શિક્ષકોને નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: પગાર ૧૧૯૪-૪૫-મ, તા.૧૬/૦૮/૯૪ મુજબ ઉચ્ચતર પગાર ધોરણની યોજના અન્વયે પાત્રતા અનુસાર ૯,૨૦ અને ૩૧ વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર માળખું ઠરાવની અન્ય શરતોને આધીન મળવા પત્ર થશે.........

      કાઢી નાખો