2 ઑગસ્ટ, 2014

શાળા કોલેજમાં ભણતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હવે લાંબી લાઈનમાં ઉભા રહી પાસ કઢાવવો નહિ પડે............એસ.ટી. વિભાગ તરફથી જ કર્મચારી શાળા કોલેજમાં આવીને પાસ કાઢી આપશે..........





મેલા......હે !!! મેલા............રાખી કા મેલા લગા હૈ પાલનપુર કી બજાર મેં......... ઉસકા એ પરિપત્ર હૈ....... ચાલો રાખી મેલા મેં..............



મહિલા સશક્તિકારણ અંતર્ગત મહિલા અસ્મિતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા શિક્ષિકાઓને એક દિવસીય તાલીમ બાબત

ગુજરાતની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષકો માટે પગાર ભથ્થાના ખર્ચની માહિતી દર મહિને રજુ કરવા અંગે પરિપત્ર.........