પુછો વહીવટી પ્રશ્નો શક્ય હશે તો આપીશ ઉત્તર


428 ટિપ્પણીઓ:

  1. નમસ્કાર જયેશભાઈ
    મારો પ્રશ્ન છે, જો વિદ્યાસહાયક તરીકે જોડાયાના ૧ મહિના પછી ૨ માસની કપાત પગારી રજા મૂકી હોય તો ૫ વર્ષ બાદ ફુલ પગાર વખતે આ રજા આડી આવી શકે? અને જો રીટાયરમેન્ટ ના લીધે મેરીટ ના ધોરણે ફુલ પગારમાં સમાવવાના હોય તો શુ આ રજા આડી આવી શકે? યોગ્ય વિસ્તારથી ખુલાશો આપશો,
    આભાર સહ
    ajay_gajjar2004@yahoo પર જવાબ આપશો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર અજયભાઈ આપને..........
      આપ પહેલી વ્યક્તિ છો કે જે મારા બ્લોગ ઉપર પ્રથમ પ્રશ્ન આ વિભાગમાં પુછી રહ્યા છો તે બદલ હુ હર્ષની લાગણી અનુભવુ છુ.આપના પ્રશ્નનો ઉત્તર એ છે કે વિદ્યાસહાયક તરીકેની સેવા દરમ્યાન આપ જેટલી વખત કપાત પગાર રજા ભોગવો તો એ કપાત પગારી રજા ૫(પાંચ) વર્ષ બાદ ફુલ પગાર થતી વખતે અવશ્ય નડે છે.બીજુ કે મેરિટના ધોરણે પણ એ કપાત પગારી રજા આપને નડી શકે છે.......
      આપે અહીં પ્રશ્ન પુછ્યો એ બદલ ખુબ ખુબ આભાર.........

      કાઢી નાખો
    2. બીજી વાત એ પણ છે કે મેરીટના ધોરણે એજ વિદ્યાસહાયકને ફુલ પગાર કરી શકાય કે જેણે વિદ્યાસહાયક તરીકે ૨(બે) વર્ષ પુર્ણ કરેલ હોય તો જો આપ વિદ્યાસહાયક તરીકે માત્ર એક જ મહીના બાદ જો કપાત પગારી રજા ઉપર જાઓ તો એટલા દિવસ 2 વર્ષ પુર્ણ કરવામાઁ મોડા પડો તો એ ૨ વર્ષ સુધી નડી શકે..........

      કાઢી નાખો
    3. કપાત પગારી રજા ૫(પાંચ) વર્ષ બાદ ફુલ પગાર થતી વખતે નડે, avo jo koi GR / niyam hoy to aapva vinanti che..

      કાઢી નાખો
  2. નમસ્કાર જયેશભાઈ પ્રશ્નમાં થોડી ભૂલ હતી
    મારો પ્રશ્ન છે, જો સ્ત્રીવિદ્યાસહાયક તરીકે જોડાયાના ૧ મહિના પછી ૨ માસની પ્રસુતિની કપાત પગારી રજા મૂકી હોય તો ૫ વર્ષ બાદ ફુલ પગાર વખતે આ રજા આડી આવી શકે? અને જો રીટાયરમેન્ટ ના લીધે મેરીટ ના ધોરણે ફુલ પગારમાં સમાવવાના હોય તો શુ આ રજા આડી આવી શકે? યોગ્ય વિસ્તારથી ખુલાશો આપશો,
    આભાર સહ
    ajay_gajjar2004@yahoo.com પર જવાબ આપશો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર અજયભાઇ..........

      આપે જે સ્ત્રી વિદ્યાસહાયકનો પ્રશ્ન પુછ્યો છે એ બાબતમાં એવું છે કે સ્ત્રીવિદ્યાસહાયક જો નિમણુંક તારીખથી જો એક વર્ષના ગાળામાં પ્રસુતીની રજા ભોગવે તો એને એ રજાઓ બીનપગારી રજા તરીકે ગણવામાં આવે છે.જો સ્ત્રી વિદ્યા સહાયક પોતાની નિમણુંક તારીખથી એક વર્ષ પુર્ણ થયા બાદ અને બે વર્ષ પુર્ણ થયા પહેલા એટલે કે એક વર્ષથી બે વર્ષના સમયગાળા દરમ્યાન પ્રસુતીની રજા ભોગવે તો તે વિદ્યાસહાયકની તે પ્રસુતીની રજા અર્ધ કપાત પગારી રજા તરીકે ગણાય છે. અને જો સ્ત્રી વિદ્યાસહાયક તેની નિમણુંક તારીખથી બે વર્ષ બાદ પ્રસુતીની રજા ભોગવે તો તે પ્રસુતીની રજાઓ પુરા પગારી રજાઓ તરીકે ગણાય છે..........

      હવે આપના પ્રશ્નનો જવાબ એ છે કે જો સ્ત્રી વિદ્યાસહાયક તેની નિમણુંક તારીખથી માત્ર એક જ માસમાં પ્રસુતીની રજા ઉપર જાય તો એ પ્રસુતીની રજા બીન પગારી રજા તરીકે ગણાય પણ કપાત પગારી રજા તરીકે ના ગણાય માટે 5 વર્ષ બાદ પુરા પગારમાં સમાવતી વખતે એ રજા નડી શકશે નહી........
      તે જ વાત સીનીયોરીટીમાં પણ લાગુ પડી શકે......
      આભાર.........

      કાઢી નાખો
  3. જવાબો
    1. નમસ્કાર મહેશભાઇ............

      એક સાથે પ્રાસંગિક રજા એટલે કે C.L.રજા 8(આઠ)થી વધુ મંજુર થઇ શકે નહી એવુ સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર તા.૦૨/૦૧/૨૦૦૬ દ્વારા જણાવવામાં આવ્યુ છે.આ પ્રાસંગિક રજાઓ દરમ્યાન જો રવિવાર કે જાહેર કે તહેવારની રજા આવતી હોય તો એની ગણતરી પ્રાસંગિક રજાના ભાગ તરીકે ગણવામાં આવતી નથી........

      કાઢી નાખો
    2. એક સાથે પ્રાસંગિક રજા એટલે કે C.L.રજા 8(આઠ)થી વધુ મંજુર થઇ શકે નહી એવુ સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર તા.૦૨/૦૧/૨૦૦૬ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
      aapni pase paripatra hoy to please nexttothesky@yahoo.co.in par mokalva vinanti che...

      કાઢી નાખો
  4. આભાર સાહેબ
    જો શક્ય હોય તો આપનો કોન્ટેક નંબર આપશો,

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. 9904400716 એ મારો સંપર્ક નંબર છે.
      આપનો ખુબ ખુબ આભાર....

      કાઢી નાખો
    2. અજયભાઇ...........મે હોમ ઉપર બધાજ પરીપત્રો મુક્યા છે તો જોઇ લેવા વિનંતી છે...........

      કાઢી નાખો
  5. ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર સમય થાય ત્યારે શિક્ષકે જાતે દરખાસ્ત કરીને મંજુર કરાવી પડે? દરખાસ્તમાં જરૂરી ખાનગી રીમાર્કસ જાતે ભરાવવા પડે? દરખાસ્ત કર્યાં પછી કેટલા સમયમાં મંજુર થવી જોઈએ?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર અમૃતભાઇ.........
      આપે ખુબ જ સુંદર પ્રશ્ન પુછ્યો છે જેનો જવાબ આ મુજબ છે.

      વર્ષમાં એક કે બે વાર ખાતા/વિભાગના વડાએ(શિક્ષણ ખાતાના કેસમાં જે તે D.E.O. K D.P.E.O.) જે કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ મેળવવાને લાયક હોય એમની પાસેથી દરખાસ્ત મંગાવવા માટે જરુરી પત્રાચાર(પરીપત્ર સ્વરુપે પણ) કરતા હોય છે આ દરખાસ્તો મંગાવવાની જવાબદારી જે તે સબંધિત ખાતાની છે જ્યારે દરખાસ્ત મોકલવાની જવાબદારી જે તે સબંધિત કર્મચારીની છે દરખાસ્ત સાથે જરૂરી સાધનિક કાગળો અવશ્ય જોડવાના રહેશે જેની જવાબદારી જે તે કર્મચારીની રહેશે તેમજ દરખાસ્તમાં જરૂરી ખાનગી રીમાર્ક્સ ભરવાની જવાબદારી ખાતાની છે (પ્રા.શિક્ષકના કેસમાં જે તે તાલુકાના તાલુકા કેળવણી નિરીક્ષક કે બીટ કેળવણી નિરીક્ષકની જવાબદારી છે.) એક વર્ષના સમયગાળા સુધી એ દરખસ્તો સંપુર્ણ ચકાસણી થયા બાદ સામાન્ય રીતે મંજુર થતી હોય છે.

      કાઢી નાખો
  6. જયેશભાઈ
    પ્રમોશનથી એચટાટ ભરતી થયેલ આચાર્યોને કોઈ વધારાનું ઈન્ક્રીમેન્ટ મળે તેવો પરિપત્ર થયો છે ખરો? કોઈ નાણાંકીય લાભ થવાની શક્યતાઓ છે કે કેમ?








    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રમોશનથી HTAT ભરતી થયેલ આચાર્યોની પગાર બાંધણી G.C.S.R.2002 મુજબ સરકારે કરવાની છે એવું જણાવવામાં આવ્યું છે.G.C.S.R.2002 મુજબ નવી પગાર બાંધણી ઉપર એક ઇજાફો આપવો પડે તેવો નિયમ છે.

      કાઢી નાખો
  7. hi... do u hav circulars abt purchasing library books? i need all the circulars abt purchasing library books... pls if u hav, then reply...thanks

    જવાબ આપોકાઢી નાખો
  8. હા મારી પાસે છે...

    આપનું ઇમેઇલ આઇ.ડી. જણાવો તો મેઇલ કરી શકું.............

    જવાબ આપોકાઢી નાખો
  9. જવાબો
    1. નમસ્કાર કમલેશભાઇ........

      આપ મારા આ બ્લોગમાં "કેટલીક અગત્યની વેબસાઇટો"ની મુલાકાત લઇ શકો છો.........

      ત્યા જી.પી.એફ.ની વેબ મુકી છે તો કદાચ ત્યાંથી આપના પ્રશ્નનો ઉત્તર આપને મળી શકે.....

      આભાર........

      કાઢી નાખો
  10. નમસ્કાર જયેશભાઇ,
    વિશેષમાં મે C C C પ્રથમ પ્રયત્ને પાસ કરી છે.
    મને C C C નુ સર્ટી કેવી રીતે મળશે ?
    અને C C C ની પરીક્ષા ફી તથા તાલીમ ફી સરકારમાંથી મળે કે કેમ ?
    તેનો કોઇ જી.આર. હોય તો મારા ઇ મેલ ઉપર મોકલાવશો.
    vjrana3114@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર વિરેન્દ્રસિંહ ભાઇ.....

      આપે એ નથી જણાવ્યું કે આપે સી.સી.સી.ક્યાંથી પાસ કર્યું છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપે I.T.I. દ્વારા કે POLYTECHNIQ COLLAGE દ્વારા????????

      તો હું આપને જણાવી શકું કે એનું સર્ટી ક્યાંથી મળી શકે???????

      બીજું એ કે જો આપ સરકારી કર્મચારી છો અને આપ આપના વ્યવસાયને અનુરૂપ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર એ પાસ કરો છો તો આપે એ માટે આપની તાલુકા પંચાયત કચેરીએ અરજી કરવી પડશે જેમા આપે સાબીત કરવું પડશે કે આપ સી.સી.સી. પ્રથમ પ્રયત્ને પાસ થયા છો તો એ તાલીમ ફી અને પરીક્ષા ફી તાલુકા પંચાયત કચેરી તરફથી આપને અવશ્ય પુરવણી સ્વરૂપે મળશે.
      એનો પરીપત્ર હાલ મારી પાસે નથી પણ હું ક્યાંકથી મેળવી અવશ્ય આપને પહોંચતો કરીશ.........

      આભાર........

      કાઢી નાખો
    2. મારા આ બ્લોગમાં "વહીવટી પત્રકો"માં સી.સી.સી.ની ફી પરત મેળવવાનો નમુનો પણ છે જે આપને ઉપયોગી થૈ પડશે.......

      કાઢી નાખો
  11. નમસ્કાર
    જયેશભાઇ..........
    આપનો ખૂબખૂબ આભાર.......
    આપે આજે જ મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો એ બદલ હું આપનો ઋણી છું
    મે C C C નું ફોર્મ ભાવનગર આઇ.ટી.આઇ માં ભરેલ હતું અને પરિક્ષા G.T.U એ લીધેલ છે.
    હું પ્રાથમિક શિક્ષક છું

    જવાબ આપોકાઢી નાખો
  12. નમસ્કાર વિરેન્દ્રભાઇ.......

    આપે C.C.C.નું ફોર્મ જ્યા ભર્યુ હોય ત્યાં તપાસ કરો જો આપે પરીક્ષા આપ્યાને એક માસમાં થઇ ગયો હોય તો આપ ત્યાં તપાસ કરી માહિતી મેળવો કે ક્યારે ગુણપત્રક તેમજ સર્ટીફીકેટ આવશે...........

    આભાર......

    જવાબ આપોકાઢી નાખો
  13. નમસ્કાર જયેશભાઈ, મે કોલેજ દરમિયાન બાબાસાહેબ આંબેડકર માંથી CIC કરેલ છે. તો શું મારે ફરીથી CCC પાસ કરવું પડે? સાહેબ CCC નો તમામ અભ્યાસક્રમ CIC મા આવીજ જાય છે ને?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અજયભાઈ
      આપે ફરીથી જ CCC પરીક્ષા પાસ કરવી પડશે.........

      કાઢી નાખો
  14. નમસ્કાર અજયભાઈ.....
    આપે CCC ફરી વાર કરવું જ પડશે કેમ ક CIC ભલે આપે કર્યું પણ સરકારે માત્ર CCC જ માન્ય રાખ્યું છે માટે આપે CCC ફરજીયાત કરવું જ પડશે..........

    જવાબ આપોકાઢી નાખો
  15. જવાબો
    1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

      કાઢી નાખો
    2. RS.5999 Rs.0
      RS.6000 TO 8999 Rs.80
      RS.9000 TO 11999 Rs.150
      RS.12000 TO ABOVE Rs.200
      aa costak vyavsay vera nu chhe

      કાઢી નાખો
  16. આપના બ્લોગમાં મુકેલા પરિપત્રો ડાઉનલોડ કેવી રીતે કરી શકાય

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપ પ્રયત્ન કરી જુવો પરિપત્રો DOWNLOAD થાય જ છે વિનયભાઈ..
      આભાર....

      કાઢી નાખો
  17. hello,jayeshbhai maro que. chhe ke mari wife ne prashutini raja leva ni chhe.and tene 1 yr and 10month thay chhe and half raja bad tene 2 yr pura thay chhe to pagar ni gantari kevi rite thay ? and mane raja o madava patra chhe ? koi pari patra hoy to janavo.
    my e id - sindhapravin4@gmail.com thanks sir

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર પ્રવીણભાઈ આપને......
      આપના પત્નીને પ્રસુતિની રજા ઉપર ઉતરતી વખતે નિયમની વ્યાખ્યા લાગુ પડી શકે મતલબ કે
      જો સ્ત્રી વિદ્યા સહાયક પોતાની નિમણુંક તારીખથી એક વર્ષ પુર્ણ થયા બાદ અને બે વર્ષ પુર્ણ થયા પહેલા એટલે કે એક વર્ષથી બે વર્ષના સમયગાળા દરમ્યાન પ્રસુતીની રજા ભોગવે તો તે વિદ્યાસહાયકની તે પ્રસુતીની રજા અર્ધ કપાત પગારી રજા તરીકે ગણાય છે. અને જો સ્ત્રી વિદ્યાસહાયક તેની નિમણુંક તારીખથી બે વર્ષ બાદ પ્રસુતીની રજા ભોગવે તો તે પ્રસુતીની રજાઓ પુરા પગારી રજાઓ તરીકે ગણાય છે......
      તેમ છતાં હું વધુ તપાસ કરી સાચો જવાબ આપના સુધી પહોચાડીશ.....
      આભાર........

      કાઢી નાખો
    2. thanks sir ,and aa raja laiye to fuul pagar vakhate koi taklif thay ? and mane 2 yr thaya (v.s tarike) na hoy to raja made .15 days ni ? and paripatra hoy to apso. e id sindhapravin4@gmail.com

      કાઢી નાખો
    3. સ્ત્રી-વિદ્યાસહાયક એ રજા ભોગવી શકે, એના પુરા પગારમાં સમાવતી વખતે સ્ત્રી વિદ્યાસહયાકને કોઈજ નુકશાન થઇ શકે નહિ.......

      કાઢી નાખો
  18. jayeshbhai, school ma category wise caste list aapi hati te jo hoy to mukava vinanti.

    જવાબ આપોકાઢી નાખો
  19. નમસ્કાર જયેશભાઈ
    શું હવે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા ખાતાકીય પરીક્ષા આપવી પડશે? શું વિદ્યાસહાયકોએ કાયમી થવા ખાતાકીય પરીક્ષા આપવી પડશે? તાલુકા પંચાયતમાંથી આવી વાત મળી છે તો યોગ્ય તપાસ કરી ખરી હકીકત જણાવવા વિનંતિ. આપનો ખૂબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા આ વાત સાચી છે.
      મેં પણ આવી વાત સાંભળી છે .....
      અને ટૂંક સમયમાં જ એ માટે સાબિતીરૂપ કોઈ પરિપત્ર શોધી રહ્યો જ છું......
      એ મળે એટલે તરત જ બ્લોગ માં મુકીશ..........

      કાઢી નાખો
  20. Naskar jayeshbhai. Hu higher secondary ma vidyasahak tarike nokari karu su. Tunk samay ma mara 5 varsh pura thavana se. To comisnr ni bahali ane full pagar ni file ma kaya documeents joiye tenu check list tamari pase hoy to apva vinanti. Ane aa process ni samay maryada ketali? Jo samay maryada ma na thay to mare su karvu. Mare office ma koi vyavhar karvo nathi. Pls help me

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. hello friend irfan comisnar ni bahali to 6 months ma avi jay ane full pagar ni file mate to school no clark and headmaster ni javabdari chhe,,,tame chinta na karso,,,//
      and yes if you want to no what document is required please read office in hand,,,/
      and yes koe vyavhar karvani jarur nathi,,, game tyare pan eriyas rupe tamara paisa tamne apya sivay chhutko nathi,, ok..//

      કાઢી નાખો
    2. pan kamleshbhai msdhymik vibhag ma comisnor ni bahali vagar full pagar thai sake. ane biji vat full pagar to aje nai to kale thavano j se. pan aa process ni koi time limit to hase j ne. jithi hu jethi hu samay maryada bad rti ma jai ne mari file na status vise mahiti magi saku

      કાઢી નાખો
  21. Namaskar sir mare computer ma srurti font kai rite install karava te kaho,please.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. મયુરભાઈ..........
      મને ફોન કરો હુ આપને સમજાવીશ.......

      કાઢી નાખો
  22. જવાબો
    1. ઓગસ્ટ-૧૩ બાદ શક્યતાઓ છે.........જગ્યાઓ અંદાજીત ૬૦૦૦ આસપાસ હોઈ શકે.........

      કાઢી નાખો
  23. શું વિદ્યાસહાયકોએ કાયમી થવા ખાતાકીય પરીક્ષા આપવી પડશે?

    જવાબ આપોકાઢી નાખો
  24. શું પુરુષ વિદ્યાસહાયકોને પિત્રુત્વની રજાઓ મળવાપાત્ર ખરી? કોઈ પરીપત્ર ખરો?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. YES ALL TEACHERS AND VIDHYASAHAYAK NE MADI SAKE..//
      please visit www.kamlesh171278.blogspot.in..// you find pariptra..//

      કાઢી નાખો
  25. jayeshbhai mumbai hindi vidhyapith ma karelu B.A HTAT ni exam mate manya ganay chhe?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કોઈ પણ વિદ્યાપીઠ કે યુનિવર્સીટી માં B.A.કરેલું હોય પણ એ NCTE માન્ય કે UGC માન્ય હોવું જોઈએ.........

      કાઢી નાખો
  26. નમસ્કાર આપની પાસે એલ.ટી.સી.વિશે રોકડ માં રૂપાંતર ના નવા પરિપત્ર હોય તો આપવા વિનતી.આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  27. જયેશભાઈ સીસીસી ની જગ્યાએ સીસીસી પલ્સ ચાલે

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા મેમદપુર પગાર કેન્દ્ર શાળા.
      ચાલે નઈ દોડે.......CCCની જગ્યા એ CCC+ દોડે કેમ કે CCC+ એ કેળવણી નિરીક્ષકે તેમજ વર્ગ ૨ અને તેથી ઉપરના અધિકારીએ પાસ કરવાની હોય છે. એટલે એ દોડે...........

      કાઢી નાખો
  28. ncte ke u.g.c manyata chhe k kem tapasava shu karvu? athava tame kahi sakso k mumbai hindi vidhyapidh manya chhe k nahi?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. NCTE K UGC NI MANYATA MATE JE TE COLLEGE K UNIVERSITY NE E MANYATA NUMBER MALELO HOY CHHE JE NUMBER ANE COLLAGE NI YADI NUMBER SAHIT NCTE ANE UGC NI WEB UPAR MUKI HOY CHHE...........

      કાઢી નાખો
  29. Vidhya sahayak tarike kapat raja muki hoy to jyare full pay kapat raja pramane late thay che??? Hal sambhdva madyu che k koi navo paripatra aavyo che k jema kapat raja ni full pay thava na time par asar thati nathi

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ME PAN SAMBHALYU CHHE PAN HAJU MARI PASE KOI PURAVA SATHE NI SABITI NATHI BHAI.........JYARE AVSE TYARE AVASHY BLOG MA MUKISH ..........THANKEW BRO.....

      કાઢી નાખો
  30. vidhya sahayakne kapat pagari raja badli camp ma nadtar rup thay? seniarity pachi jay ke su, jayeshbhai plz give my answer

    જવાબ આપોકાઢી નાખો
  31. dar varshe thata badlicamp ma jillafer thi badlaine aavta sixako mate ketli jagyao hoy chhe..athava to aena shu mapdando hoy chhe?navi bharti vakhate shu amuk taka jagyao jillafer vala mate anamat hoy chhe?jo ha to ketli hoy chhe?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. NAMSKAR DINESHBHAI.......
      PARIPATRA MUJAB 40 % JETLI JAGYAO RAKHVANI HOY 6 PAN ANITM NIRNAY JE TE ADHIKARI UPAR NIRBHAY RAKHE 6.....

      કાઢી નાખો
  32. jayeshbhai,
    ramatotsav ma vidyartheeo saathe apang sixak java mate utsuk hoy to tene mokali sakay?

    જવાબ આપોકાઢી નાખો
  33. નમસ્કાર જયેશભાઈ,
    મારો પ્રશ્ન છે,કે કપાત રજા કેમ્પમાં ગણતરીમાં લેવામાં આવે છે ? દા.ત.એકજ દિવસે બે શિક્ષક શાળામાં હાજર થયા છે પરંતુ એક શિક્ષકે કપાત રજા ભોગવી છે તો કોની સિનીયોરીટી વધુ ગણાય ?

    જવાબ આપોકાઢી નાખો
  34. 6 thi 8 ma moda chhuta kare to seniority kae ganay order ni k pachhi hajar thaiye te

    જવાબ આપોકાઢી નાખો
  35. ભાઈ શ્રી મારો પ્રશ્ન એ છે કે એકવાર એક તરફી જીલ્લા ફેરબદલી થયા પછી ફરીથી બીજા જિલ્લામાં એક તરફીથી બદલી થઇ શકે?અથવા અરસપરસ જીલ્લા ફેરબદલી થઇ શકે?

    જવાબ આપોકાઢી નાખો
  36. sir ek paripatra chhe k fidding karta child mate 1hr vehli raja apvi mara wife ne jaruriyat chhe plz jo apni pase hoy to mane apva namra vinanti

    જવાબ આપોકાઢી નાખો
  37. NAVIN VIDHYASAHAYAK BHARTI PAHELA Graduate Teachers NE EKVAAR STD 6 To 8 ma vikalpo Dvara Upper Primary ma Samavava mate Ek chance madvo joie? What Do you Think?

    જવાબ આપોકાઢી નાખો
  38. નમસ્કાર જયેશભાઈ,
    મારો પ્રશ્ન છે,કે
    તમે કેમ છો.?

    જવાબ આપોકાઢી નાખો
  39. HTAT ni boli ane sharto. vidyasahayako ni boli ane sharto no pariptra ni jaru chhe. plz send 2 me.. Patel_manhar774@yahoo.co.in

    અથવા તો અહિયાં જ post મુકશો....

    જવાબ આપોકાઢી નાખો
  40. NAMASKAR SAHEB,
    HU M.K.BHAVNAGAR UNIVERSITY, BHAVNAGAR MA 11 MAHINA MA CONTRACT BASE PER 03 VARSH THI FIX PAGAR MA FARAJ BAJAVU CHHU. HAAL MA SUPREME COURT MA CHALI RAHELO CASE (14124) AMNE KOI PAN RITE LAAGU PADE CHHE ? AA MARE JAANVU CHHE. JO SAKYA HOI TO PLEASE JAVAB AAPSO?
    dangar11111@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. namskar bharatbhai.......
      aape janavyu e mujab aap 11 month contreac vali job upar chho eno matlb em thay k 11 month bad thodi gap rakhine aapne fari order issue karvama ave matlb k ek day k ek week k enathi vadhu samay nu antar rakhyu etle apni navin nimnuk j kahevay......
      tajetar no case 14124 valo fix vetan dharko mate no chhe e tamne lagu na pade ema salang nokari ni vat 6 mate

      કાઢી નાખો
    2. THANK YOU SIR FOR YOUR VALUABLE FEEDBACK.
      PAN JYARE JYARE PAGAR VADHARO THAYO TE AMNE PAN LAGU PADYO CHHE. AA MATE J ME TAMNE AA SAWAL KARYO. TE CASE MA EK CONTRACT SYSTEM NABUDI KARVA NO PAN CHHE EVU ME SAAMBHALYU CHHE MATE. TO SU HAKIKAT CHHE TE JANAVSO? AME PAN PERMANENT THASU KE NAHI TE VISE TAME SU ABHIPARAY AAPO CHHO?

      કાઢી નાખો
  41. શ્રી જયેશભાઈ ,

    હું એક ટ્રસ્ટસંચાલિત સો ટકા ગ્રાન્ટેડ પ્રાથમિકશાળામાં શિક્ષીકા છું. મારા પતિની નોકરીને લીધે એક વરસથી હું વિદેશ માં રહું છું. હું એક વરસથી કપાત પગારી રજા પર છું અને હવે રજા લંબાવવા માટે અરજી કરેલ છે અને હવે મારી પાસે એક વરસ પછી આચાર્યશ્રી પાસપોર્ટ મેળવવા માટેના NOC ની કોપી ફોન દ્વારા માંગે છે જે અમે મેળવેલ નથી. પાસપોર્ટ અમે 2007 માં કઢાવેલ હતો ત્યારે હું વિદ્યાસહાયક માં હતી અને NOC લેવા અંગેનો નિયમ અમારી જાણ બહાર હતો અને ખાતાને અજાણ રાખવાનો અમારો કોઈ ઈરાદો ન હતો. હું 2/9/2012 થી વિદેશમાં રહું છું. NOC બાબતે આચાર્યશ્રી ફોજદારી કેશની ધમકી આપે છે તો આ બાબતે શું થઇ શકે? તેઓ શા પગલા લઇ શકે ? અને મને વધુ માં વધુ કેટલી કપાત પગારી રજા મળી શકે તે જણાવવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કોમલબેન....
      આપે જે વિગતો આપી છે એ મુજબ અને મારી જાણ મુજબ આપને એ જણાવું છું કે સેવા અને શિસ્તના નિયમો મુજબ આપ જયારે વિદેશ પ્રવાસ જાઓ ત્યારે આપે ખાતાની મંજુરી અને N.O.C. ફરજીયાત લેવી પડે છે..હું તમને એ N.O.C.ની પ્રક્રિયા સમજાવીશ આપે ખાતાના વડાને અરજી કરીને બીજી પણ થોડીક વહીવટી પ્રક્રિયા કરી એ મેળવી લેવી પડે.....
      હાલ આપ વિદેશ હોવ તો પણ આપના જીલ્લાના જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રીને ફોન કોન્ટેક્ટ કે અન્ય સંપર્ક કરી વિદેશ માટે N.O.C.ની પ્રક્રિયા સમજી લેશો..
      મારા સ્ટાફમાં એક મેડમ લાવ્યા છે N.O.C.તો હું એમને પૂછી ૩ દિવસ પછી અહી જ જવાબ પોસ્ટ કરીશ (હાલ જન્માષ્ટમીની ૩ દિવસની રજાઓ છે માટે)
      આપનો ખુબ ખુબ આભાર.........

      કાઢી નાખો
    2. komalben tamaru email id apo to hu tamne e tamam matter email kari saku

      કાઢી નાખો
    3. આદરણીય કોમલબેન........
      મેં આજ રોજ તા.૧૨/૧૨/૧૩ નાં તમારા પ્રશ્નને લગતા સાધનિક કાગળો સાથે પોસ્ટ કરી છે જેમાં બધી વિગત છે જેમાં N.O.C. કેમ મેળવવી એ બધી જ વિગત પોસ્ટ માં છે તો જોઈ લેજો.......

      કાઢી નાખો
    4. SIR GRANTED SCHOOL NE D P E O KE DEO NOC APTA NATHI..//
      ANE PASSPORT MATE TRASHTY NI NOC CHALTI NATHI,,,//

      કાઢી નાખો
  42. tet-2 ma mare 2011 ma 93 marks hata hamna 40 point mate number lagyo nathi have tet apu to ocha marks ave to kaya gun ganavi sakay? plz....

    જવાબ આપોકાઢી નાખો
  43. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  44. Dear jayeshbhai

    maru nam hetal patel chhe, ane hu prathmik school me teacher chhu, maro CPF Febuary-2012 thi kapavano start thayo hato pan jare me NSDL-CRA ma mar pansion account number (PAN) and password thi online joyu to ama entry May-2012 thi batave chhe, to mare conne complain karvi.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. HETALBHAI....... AAPE JANAVYU E MUJAB GHANA MITRO NE AAVU THAYU 6 JENE PRAN KIT DVARA ONLINE CRA NSDL MA HISAB JOYA 6.........
      AA MATE AAPE NIYAMAKSHRI PENSION ANE PROVIDAND FUND NI KACHERI, GUJARAT RAJY BLOCK NO.18, SECTOR 10B, GANDHINAGAR-382010 TAPAS KARI NE TYA RAJUVAT KARI SAKO CHHO..........

      કાઢી નાખો
  45. taluka panchayat na shikshn khata na karkun ni kamgiri ane pure puri jawab dari kai kai che te vigat var janav sho

    જવાબ આપોકાઢી નાખો
  46. સર,
    વર્ષ 2010 ની વિદ્યાસહાયક ભરતીમાંના વિદ્યાસહાયકોને વય નિવૃત્તિને લીધે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટના આધારે કેવી રીતે (પદ્ધતિ-મેથડ) પૂરા પગારમાં સમાવવામાં આવશે ? અર્થાત્ તે ભરતીમાં ગણિત/વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના મિત્રો લાગેલ. તો મેરીટના આધારે કઇ પદ્ધતિથી મેરીટ ગણાતું હોય છે ? જેમકે શ્રેષ્ઠ મેરીટ વાળો એક ગણિત/વિજ્ઞાન શિક્ષક અને શ્રેષ્ઠ મેરીટ વાળો એક ભાષા શિક્ષક.. મહેરબાની કરી જણાવશો.

    જવાબ આપોકાઢી નાખો
  47. ઉચ્ચત્તર માધ્યમિક શાળા માં ભરતી અંગે નાં પ્રશ્નો નાં જવાબ મળશે?

    જવાબ આપોકાઢી નાખો
  48. jayeshbhai htat principal na vacation ange koi paripatra thayo 6? temane vacation ma school ma hajari apavani 6?

    જવાબ આપોકાઢી નાખો
  49. વિદ્યાસહાયક ને પિતૃત્વ ની રજા મળે કે નઈ ? (નોકરીને ૩ વર્ષ થયા છે.)

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. JASMINBHAI..........STRI VIDYASAHAYAK NE NIYAM ANUSAR MATRUTV RAJA MALE 6 PAN PURUSH VIDYA SAHAYAK NE MATRA 12 PARCHURAN RAJA SIVAY ANY KOI PAN RAJA MALVA PATRA THATI NATHI.......

      કાઢી નાખો
  50. ભાઈ શ્રી શાળાના સર્વ શિક્ષા અભિયાન મિશન ના ડેડે સ્ટોકની વસ્તુ નકામી થઇ જાય ત્યારે તેને કમી કરાવવા માટે દરખાસ્ત કોને કરવી તા.કે.નિ.કહે છે આ અધિકાર મારા નથી બી.આર.સી પાસે છે.કોઈ આધાર પુરાવો હોય તો જણાવવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. namskar amrutbhai.....
      have takeni pase tpeo/tpc no charge aavi gayo chhe temni pasethi salah lai dpc ne patrachar kari sako chho

      કાઢી નાખો
  51. badli vala sixako ne kyare 6uta karvano pariptra hoy to mukone? 1 to 5 ma ketlo staf hoy to 6uta kari sakay
    email.id......desaidipak2013@gmil.com

    જવાબ આપોકાઢી નાખો
  52. maro 6 vasno techerno exp 6 hu b com pa6i lagumati schoolma teacher tarike jodai gayo 5 varsh thai gaya tyar baad mai b.ed. karyu ane fari 1 yearno exp atle total 6 yerno exp thayo htat nu form bharyu aaj exp lakhyo exam aapi paass thayo bharti padi jema aaj exp lakhyo to form accept nai yhatu awu lakhelu aave 6 k exp should be after in degree education koi bijo rasto plz give me advise

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. HA AZAZBHAI..........
      AAPE KAHYU E SACHU 6... KOI PAN BHARATI MATE EXPERIANCE DIGREE MELVYA BAD J COUNT THAY 6 ETLE AAP HTAT BHALE PASS KARI PAN BHARATI MATE AAP YOGY LAYAKI DHARAVTA NATHI TO AAPE HAJU RAH JOVI PADSE.......

      કાઢી નાખો
  53. Janvama aavyu che k kapat pagari raja ma seniority breakdown nathi thati avo ek case ajit singh namna manas a jitel che. Aa vat sachhi che ???

    જવાબ આપોકાઢી નાખો
  54. Janvama aavyu che k kapat pagari raja ma seniority breakdown nathi thati avo ek case ajit singh namna manas a jitel che. Aa vat sachhi che ???

    જવાબ આપોકાઢી નાખો
  55. હુ છેલ્લા ૧૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો,ગયા વર્ષે HTATની પરીક્ષા પાસ કરી મુખ્ય શિક્ષક તરીકે પ્રમોશન લીધેલ છે, મરે જાણવું છે કે હું જીલ્લા ફેરબદલીનો ફોર્મ ભરી શકુ કે નહી. મારી એક તરફી જીલાફેરબદલી થઈ શકે કે નહી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. JUSTAS DHIRUBHAI......
      HTAT થી મુખ્ય શિક્ષક બનેલ મુખ્ય શિક્ષકો માટે હજુ જોબ ચાર્ટ અને બદલી અંગે સરકારશ્રીએ કોઈ નક્કર નિર્ણય લીધેલ નથી........નિયામક સાહેબશ્રી સાથેની બેઠકમાં અમને એમ જાણવા મળેલ છે કે HTAT મુખ્ય શિક્ષક એ વહીવટી CADRE હોઈ એની બદલી અંગે હજુ નિયમો ઘડાયા નથી માટે ૨-૩ વર્ષ બદલી માટે રાહ જોવી પડશે એવું એમના દ્વારા જાણવા મળ્યું છે...............એટલે જિલ્લાફેર બદલીના નિયમો પણ એ નિયમો સાથે જ આવશે........

      કાઢી નાખો
  56. Hello !!! Jayeshbhai Aapno Blog khub j sundar ane Upyogi chhe.
    Nity nava priptro ane information mukta rahejo,,Me lagbhag mahtvna 50thi pan vadhare blog/siteni mulakat kari che. pan ae badha apna blog ni niche avi sake...it's Right....

    Q- B.K ma Desm-2013 thi April-2015 Sudhi ma Nivrut thta Teacher list joiae 6e.

    જવાબ આપોકાઢી નાખો
  57. સાહેબશ્રી
    મેં HTAT 100 માર્કસ સાથે જનરલ કેટેગરીમાં પાસ કરી છે.હું SEBC કેટેગરીમાં આવુ છું પરન્તુ પરીક્ષા વખતે NON CREAMY LAYER CERTY ન હોવાથી જનરલ કેટેગરીમા ફોર્મ ભર્યુ હતુ.હવે આગામી ભરતી વખતે હું અનામત કેટેગરીનો લાભ લેવા માંગુ છુ.કેતલાક મિત્રોના મતે હું અનામત કેટેગરીનો લાભ લઇ શકુ નહિ કારણકે મેં જનરલ કેટેગરીમાં HTAT પાસ કરી છે.આપને મારી મુજવણ દૂર કરવા નમ્ર વિનંતી કરુ છું.

    જવાબ આપોકાઢી નાખો
  58. Hi..!
    jayeshbhai salang ketla divasni k.raja bhogvi sakay?
    evo koi niyam 6 k salang 3 thi vadhu k.raja na muki sakay?

    જવાબ આપોકાઢી નાખો
  59. HI IAM B S PARMAR PAY CENTER MUKHYA KUMAR SHALA KAPADWANJ
    HTAT EXAM PASS KARI HEAD TEACHER TARIKE FARAJ BAJAVU CHHU . AA AGAU HU DADRA NAGAR HAVELI ( U.T.) BHARAT SARKAR NA SHIKSHAN VIBHAG MA FARAJ BAJAVTO HATO TO MARI AGAUNI SERVICE GANAY . PAGAR RAKSHAN MALI SAKE ?

    જવાબ આપોકાઢી નાખો
  60. jilla badly ni arji dar varshe juda juda jilla ma karvi hoy to kari sakay..?

    ek varsh ma ek j jilla ma arji kari sakay ,,,,?

    જવાબ આપોકાઢી નાખો
  61. Shree Jayeshbhai
    Can I avail the benefits of LTA Schemes for my all family members if my Husband is working in private comp.

    Regards,
    Rekha V Koradiay - Bhimrana Village - Dwarka

    જવાબ આપોકાઢી નાખો
  62. gujarat tresory rules 2002 book ni khatakiy exam mate jarur chhe jo tamari pase hoy to mukasho from n.r.vasaiya

    જવાબ આપોકાઢી નાખો
  63. Hi jayeshbhai happy uttrayan...
    HTAT nu kamchalau merit mukayu 6 tema kai rite merit ganelu 6 teni kai samaj padti nathi.....

    જવાબ આપોકાઢી નાખો
  64. જય ભારત જયેશભાઈ
    પ્રશ્ન એ છે કે સીનીઓરીટી મુજબ બનેલ મુખ્ય શિક્ષકને મુ.શી.માં નથી રહેવું અને તેઓ સ્ત્રી છે,,દવાઓ ચાલુ છે,અને અરજીઓ કરવા છતાં શાળાના સ્ટાફમાંથી કોઈ ચાર્જ લેવા તૈયાર નથી,તો ડી.પી.ઈ.ઓ શ્રી ચાર્જ સુપ્રતનો આદેશ આપી શકે કે નહિ?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા અજાતશત્રુભાઈ...........
      જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને વહીવટ માટે કેટલીક સત્તાઓ મળેલી હોય છે એમુજબ જો તમે વહીવટી અધિકારી(ડી.પી.ઈ.ઓ. સાહેબ)ને રજુઆત કરો તો અવશ્ય તેઓ પરિપત્રિત કરીને અન્ય સીનીયર શિક્ષકને ચાર્જ લેવા જણાવી શકે કે આદેશ પણ કરી શકે..........

      કાઢી નાખો
  65. jayeshbhai 1) handicamp ne incomtax ma koi rahat male 6? 2)op na camp ma station seniority nikli gay 6 teno koy g.r. hoy to aapjo.

    જવાબ આપોકાઢી નાખો
  66. જય ભારત જયેશભાઈ
    એચ,ટાટ માં બઢતી થી જવા માટે સી.સી.સી. ફરજીયાત છે,એવું ૧૧.૧૧.૨૦૧૩ ના રોજના પરિપત્રમાં છે,,તો શું સી.સી.સી.ના કરેલ હોય તેઓ બઢતી થી મુખ્ય શિક્ષક બની ના શકે?

    જવાબ આપોકાઢી નાખો
  67. JAYESHBHAI HTAT AUG-2012 MA PASS KAREL HOY,TE YEAR MA GRAUATE NA MARK OCHHA HOY, PACHI TE VYAKTI BIJI UNI. DOUBEL GRAUATE BIJA YEAR MA KARI 2013 BIJI VAKHAT GRAUATE NA MARK HTAT MA BHARI SAKE

    જવાબ આપોકાઢી નાખો
  68. Hal ma htat ma principal hoy
    hal ma htat-2 ma sidhi bharti ma jillo pasand kare to athva bija jilla ma javu hoy to rajinamu aapi javu pade k service jont
    ganay?
    Yogya javab desho..9727750250
    Plz.call or miscall

    જવાબ આપોકાઢી નાખો
  69. ઉચ્ચતર પગાર ધોરણ માટે શુ એચ. ટાટા પરિક્ષા ફરજીયાત પાસ કરવાની છે.જો હા તો પરિપત્ર ક્યારે થયો છે તે જણાવશો

    જવાબ આપોકાઢી નાખો
  70. Vidyasahayakne pitrutva raja mali shake ? ketali male ane purapagari ke kem te janavasho.

    જવાબ આપોકાઢી નાખો
  71. jayeshsir i m navin patel from siddhpur.hu hamna j badhati thi head teacher banyo chhu to mare joining vakhate kaya kaya charj levana hoy chhe ? tena mate nu charj list nu patrak hoy to pls.send me sathe sathe koi khas dhyan ma rakhva jevi babto pan janavava mari namra vinnati chhe.my email id is naveenpatel57@gmail.com.thanks.........

    જવાબ આપોકાઢી નાખો
  72. C.R.C MATHI RAJINAMU APYA PACHHI JO MATRU SHALA NO LABH MALYO HOY TO SENURITY KAI GANAY.. JE BADLI NA PARIPATRA MUJAB SENURITY KAI GANAY. KALPESH PATEL

    જવાબ આપોકાઢી નાખો
  73. HOW R U SIR? I AM SANKET PATEL FROM KAPADWANJ.MARO 2011 NI BHARATI MA 7 MO NUM 6E.TO MARO FULL PAY KYARE THAY?

    જવાબ આપોકાઢી નાખો
  74. c r c tri ke 6thi 8 ma bharti thayela ne kem levama nathi avta????????? koi G.R hoy to tpas krone ishwarchaudharay11@yahoo.com

    જવાબ આપોકાઢી નાખો
  75. મારો પ્રશ્ન એ છે કે મારે પિતૃત્વ ની રાજા લેવા ની છે તો મારે બાળક આવવા ની તારીખ 24/4/2014 છે અને તે અરાશા માં ચુટણી છે તો આ રાજા વકેસન બાદ હું લઈ શકું કે નહીં ?
    ઘણા લોકો હા પડે છે અને ઘણા લોકો ના પડે છે તો મારે સુ કરવું?

    જવાબ આપોકાઢી નાખો
  76. htat sidhibharti 8-9-2012 and khata dakhal ta 12-3-2007 che. pitrutva ni raja bhohavvi che pura pagari male k ardh pagari?

    જવાબ આપોકાઢી નાખો
  77. koi vali potani surname badle ane gazzette ma prasidhh kare chhe. to tena adhare tena balko ni atakma ferfar kari shakay kharo ? plz.give me ans. its meandtory yaar.......Devendra Prajapati Kanthariya pri . school anand

    જવાબ આપોકાઢી નાખો
  78. નમસ્કાર જયેશભાઈ ,
    પ્રાથમિક શાળામાં મારી વિદ્યાસહાયક તરીકેની નિમણુંક તારીખ : 08 /12 / 2008 છે.મારી નોકરીને એક વર્ષ પૂર્ણ થયું ન હોવાથી મેં 114 દિવસની બિન પગારી રજા ( પ્રસુતિની રજા ) ભોગવેલ હતી. મારો પ્રશ્ન એ છે કે હું ફૂલ પગારમાં ક્યારે આવું ? શું આને લીધે મારી સીનીયોરીટીમાં કોઈ ફરક પડે ? જો આપની પાસે કોઈ પરિપત્ર હોય તો જણાવશો.મારું e- mail ID: patelmehul198042@gmail.com છે.

    જવાબ આપોકાઢી નાખો
  79. સી.સી.સી. નુ BAOU નુ સર્ટી માન્ય છે.......??

    જવાબ આપોકાઢી નાખો
  80. jayesh pandya
    pitrutva ni 15 rajao ketla mani sudhhi bhogvi levi pade.

    જવાબ આપોકાઢી નાખો
  81. SIR...MARI JOININ DATE 2011 MA 6 ANE ME BAOU MA FEB..2010 MA CCC PASS KRYU 6 MANE EVI JAN THAI 6 K 2008 P6I BAOU MA JENE INSERVIC CCC PASS KRYU HOY TE J MANY ...SIR ME IN SERVICE NAI KRYU TO TE MANY 6 K NAI TE PROOF SATHE MAHITI HOY TO APO NE PLZ....SIR

    જવાબ આપોકાઢી નાખો
  82. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  83. Hello sir
    Mare 18 oct ccc exam chhe to mane ccc exam mate on duty raja male ke c.l mukvi pade
    Ane sir jo on duty raja malecto teno paripatra download thay sake tevo mukva vinti or email-vipul.erda@gmail.com moklava vinti

    જવાબ આપોકાઢી નાખો
  84. Sir me ccc 2010 ma baou mathi karyu chhe hu 2014 ma sarkari nokri ma jodayel chhu to mare janvu chhe k mare ccc ni exam Jaruri chhe k nahi

    જવાબ આપોકાઢી નાખો
  85. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  86. નમસ્કાર જયેશભાઈ.
    મારું નામ ભાવિનભાઈ છે.
    પ્રશ્ન: એચ.ટાટ બઢતીથી આચાર્ય થયા બાદ પ્રાથમિક શિક્ષકમાં પરત જઈ શકાય કે નહિ? કેટલા સમય સુધી પરત જઈ શકાય ? તથા શું કાર્યવાહી કરવી?

    જવાબ આપોકાઢી નાખો
  87. Sir good morning
    hu bhuj ma 6-8 ma fix ma chu ane have mare 6 mounth pachi fix puru thie che .
    Mare higher secondary ma javu hoi to mare fari thi fix ma rehavu pade k salang ganiye
    bhavesh modi
    bhuj
    thank you

    જવાબ આપોકાઢી નાખો
  88. તાલીમની વળતર રજા એકી સાથે કેટલી મંજુર થાય?

    જવાબ આપોકાઢી નાખો
  89. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  90. Badli vala sixako ma ek j varsh ma talukafer vala ane jilla fer badli vala hoy to pahela kone agrata male chuta thavama te babat no pariptra hoy to link apso

    જવાબ આપોકાઢી નાખો
  91. Badli vala sixako ma ek j varsh ma talukafer vala ane jilla fer badli vala hoy to pahela kone agrata male chuta thavama te babat no pariptra hoy to link apso

    જવાબ આપોકાઢી નાખો
  92. Badli vala sixako ma ek j varsh ma talukafer vala ane jilla fer badli vala hoy to pahela kone agrata male chuta thavama te babat no pariptra hoy to link apso

    જવાબ આપોકાઢી નાખો
  93. Badli vala sixako ma ek j varsh ma talukafer vala ane jilla fer badli vala hoy to pahela kone agrata male chuta thavama te babat no pariptra hoy to link apso

    જવાબ આપોકાઢી નાખો
  94. i had already completed my 5 years of fixation period.....but m not getting my full pay
    they are demanding CCC exam certificate......is it true?
    please help me out on this.....

    જવાબ આપોકાઢી નાખો
  95. નમસ્કાર સાહેબ !
    પગાર બાંધણી ની ગણતરી માટે નું કોઇ સોફ્ટવેર કે એક્સેલ સીટ હોય તો બ્લોગ પર મુકવા વીનંતી

    જવાબ આપોકાઢી નાખો
  96. કેમ છો સર....

    હું હમણા સુરતની ખાનગી શાળામાં 5 વષઁથી જોબ કરુ છું...હાલમાં HTAT ની પરીક્ષા આપી છે અને સારા ગુણ સાથે પાસ થઇ પણ જઈશ પણ હવે સમસ્યા એ આવી છે કે મારો પગાર કોઈ વખત બેંકમાં તો કોઈ વખત રોકડમાં થયો છે....અને શાળામાં ફ્કત 3 વખત ડાયસ એન્ટી થઈ છે....તો હવે બીજા કયા પુરાવા રજુ કરીશ તો મુ.શિ. માં નોકરી મળી શકે...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. E SIVAY VARSHIK NIRIKSHAN AHEVAL K JE BIT NIRIKSHAK BHARE CHHE EMA AAP NU NAME HOY TO AAPNI JOB VALID GANAY CHHE...KEM K KHANGI SCHOOL NU VARSHIK NIRIKSHAN SARKARI KHATA NA KELVANI NIRIKSHAKO KARTA HOY CHHE

      કાઢી નાખો
  97. ગુજરાત પ્રાથમિક શાળાના શિક્ષકોના પહેરવેશ કેવો હોવો જોઈએ અા બાબતે ગુજરાત સરકારનો કોઈ સરકયુલર કે રીજોલ્યુશન આવેલ છે કે કેમ?
    જો આવેલ હોય તો તેનો નંબર અને વર્ષ આપવા મદદ કરશો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. GUJARAT PRATHMIK SHALA NA SHIKSHAKO NO PAHERVESH NIMNUK VAKHATE NI SHARATO ANE BOLIO MUJAB SHIKSHAK NE SAJE TEVO PAHERVESH SAVCHCH SUGHAD HOVO JOIE.... EJ ENI DEFINATION CHHE ....KETLIK JAGYAE KHOTA ARTH GHATANO KARVAMA AAVE CHHE ANE BAHENO NE SADI FARJIYAT PAHERVI TEMAJ BHAIOE JEANS NA PAHERVU EVU KAHEVAY CHHE PARANTU JEANS SADU SIMPLE HOY TO POSHAK TARIKE PAHERI SAKAY...BHABHAKADAR K CHATTA PATTA VALA JEANS PAHERVA YOGY NA GANAY

      કાઢી નાખો
  98. જો કોઈ કાયમી સરકારી કર્મચારીના ખાતે સી.એલ.જમા ન હોય અને તે ગેરહાજર રહેતો તેની કપાત થશે કે કેમ? અને જો તેની કપાત કરવામાં આવે તો તે કયા નિયમની જોગવાઈ હેઠળ શકય બનશે.
    Plz Reply Me

    જવાબ આપોકાઢી નાખો
  99. jo kaymi karmchari na khata ma CL na hoy parantu jo ena khata ma biji rajao jevi k EL MEDICAL K HAK RAJAO JAMA HOY ANE ENI NONDH SEVAPOTHI MA HOY TO E KARMCHARI NI LEKHIT MANGANI LAI KARMCHARI ARJI KARE TE RAJA MANJUR KARI SAKAY...AAVI RAJAO TALUKA MA MANJUR KARAVI SAKAY... BANE TYA SUDHI KARMCHARI NE NUKSAN NA KARAY

    જવાબ આપોકાઢી નાખો
  100. નમસ્કાર સાહેબશ્રી,
    હું પહેલા નજીકના ગામની હાઇસ્કુલમાં ધોરણ ૮ થી ૧૨ માં કમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી કરતો હતો. ત્યાં મને ઉચ્ચક માસિક ૪૫૦૦ વેતન આપવામાં આવતું હતું. જે મને કેશ આપવામાં આવતું હતું અને પાવતી માં સહી કરાવવામાં આવતી હતી તથા અમારું અલગ રજીસ્ટર પણ હતું. એ હાઇસ્કુલમાં મારા ત્રણ વર્ષ થાય છે. તો મારી આ નોકરી ના ત્રણ વર્ષ એચ.ટાટ ની પરીક્ષા માટે માન્ય ગણાય કે નહી.? અથવા તો આ મારા ત્રણ વર્ષ માન્ય ગણાય એ માટે મારે મંડળ પાસે શું માગણી કરવાની.?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. Bhargavbhai
      Aap je school ma job karta hata te samaygala darmyan aapnu name tamari school na dise form ma hoy to tamari job valid ganai sake
      DISE form na data www.schoolreportscard.com upar thi melvi sakay...
      Aa mate tamare Tamara Taluka E.M.I.S no sampark karvo pade

      કાઢી નાખો
    2. Bhargavbhai
      Aap je school ma job karta hata te samaygala darmyan aapnu name tamari school na dise form ma hoy to tamari job valid ganai sake
      DISE form na data www.schoolreportscard.com upar thi melvi sakay...
      Aa mate tamare Tamara Taluka E.M.I.S no sampark karvo pade

      કાઢી નાખો
  101. What if any gazetted officer travel abroad without government noc and without informing his department, will he be liable to any action in future if known by Department?

    જવાબ આપોકાઢી નાખો
  102. 1. Htat mate Sidhi bharti ane badhti ma Su tafavat chhe?
    2. Htat mate anubhav nu pramanptra kyathi levanu ane Kai rite.
    3. Htat pricipal merit ma number lageto DISE ,Noc ,ane no du inquiry certificate Ni jarur chhe.
    4. Principal mo jodavanu thay to prathmic teacher mothi rajinamu kayre aapvu ane kae rite.

    જવાબ આપોકાઢી નાખો
  103. Good Morning Jayeshbhai
    First, Let me say thank you on behalf of the entire group of this blog for doing such nice job
    My question is what is the procedure to change the school Name ? please send if you have any format regarding this on hirengadhavi@gmail.com

    I would be very grateful for any feedback you could might be able to give me on question.
    Thank you

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નમસ્કાર ભાઈ......
      આપે પૂછેલ પ્રશ્નમાં પહેલા એ જાણવું પડે કે આપે કેમ શાળાનું નામ બદલવું છે?
      અને સરકારી પ્રાથમિક શાળાઓના નામ બદલવા ખુબ જ અઘરા છે.
      તો કારણ જણાવશો..
      વધુ વિગત માટે ફોન કરી શકો છો

      કાઢી નાખો
  104. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  105. A ભાઇ પ્રાઇમરી વિભાગમાં છે (ઉમરમાં નાના છે)
    B ભાઇ અ૫ર પ્રાઇમરી વિભાગમાં છે (ઉમરમાં મોટા છે)
    ખાતામાં દાખલ તારીખ બન્નેની સરખી છે.
    તો મુખ્ય શિક્ષકનો ચાર્જ કદનદ આવે ?

    જવાબ આપોકાઢી નાખો
  106. A ભાઇ પ્રાઇમરી વિભાગમાં છે (ઉમરમાં નાના છે)
    B ભાઇ અ૫ર પ્રાઇમરી વિભાગમાં છે (ઉમરમાં મોટા છે)
    ખાતામાં દાખલ તારીખ બન્નેની સરખી છે.
    તો મુખ્ય શિક્ષકનો ચાર્જ કદનદ આવે ?

    જવાબ આપોકાઢી નાખો
  107. આભાર .............. સહ ............ ઉત્તરની પ્રતીક્ષા ..............

    જવાબ આપોકાઢી નાખો
  108. તહેવારની જાહેર રજા હોય અને કોઈ કર્મચારી તેમા ફરજ બજાવે તો તેના કોઈ ભથ્થુ મળે છે?

    જવાબ આપોકાઢી નાખો
  109. તહેવારની જાહેર રજા હોય અને કોઈ કર્મચારી તેમા ફરજ બજાવે તો તેના કોઈ ભથ્થુ મળે છે?

    જવાબ આપોકાઢી નાખો
  110. નમસ્કાર જયેશભાઈ,
    બી.એલ.ઓ. ની કામગીરીમાં શિક્ષકોની પસદગી કયા ક્રમમાં કરવામા આવે છે. તેની માહિતી આ૫વા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો