27 માર્ચ, 2014

વાંચે ગુજરાત...........આ પુસ્તક વાંચન માટે ખુબ જ સરસ પુસ્તક છે..........

ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત તેમજ મારા પરમ સ્નેહી મિત્ર પુલકિતભાઈ જોશી દ્વારા અનુવાદિત આ "વીરવ્રત પરમ સામર્થ્ય " પુસ્તક સાચેજ વાંચવા લાયક અગત્યનું પુસ્તક છે..........





18 માર્ચ, 2014

ગઈ કાલે મેં જે પોસ્ટ કરી એમાં થોડોક ફેરફાર છે .........કારોબારી સભાની તારીખ ૩૦/૦૪/૨૦૧૩ નહિ પરંતુ તા.૩૦/૦૩/૨૦૧૪ના રોજ હોઈ એ ફેરફાર બનાસકાંઠા હેડટીચરે ખાસ નોંધ લેવી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક આચાર્ય (હેડ ટીચર-HTAT) સંઘ(સૂચિત)ના કારોબારી સદસ્યશ્રીઓની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે.......

               બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક આચાર્ય (હેડ ટીચર-HTAT) સંઘ(સૂચિત)ના કારોબારી સદસ્યશ્રીઓની સામાન્ય સભાનું આયોજન દિયોદર પ્રાથમિક શાળા નં.૨ ખાતે તા.૩૦/૦૩/૨૦૧૪ના રોજ  કરવામાં આવેલ છે તો સર્વે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક આચાર્ય (હેડ ટીચર-HTAT) સંઘ(સૂચિત)ના કારોબારી સદસ્યશ્રીઓને હાજર રહેવા જણાવવામાં આવે છે.........

 


17 માર્ચ, 2014

हर दिन 300 से अधिक गैजेट्स इस्‍तेमाल करता है यह शख्‍स और भी...

COURTESY-AAJ TAK



कुछ युवाओं की बात छोड़ दें तो आम तौर पर लोग रोजाना ईमेल चेक करना, स्‍मार्टफोन के इस्‍तेमाल और इस तरह दूसरे रेगुलकर टेक्निकल प्रोडक्‍ट को अपडेट रखना एक झंझट का काम मानते हैं. वैसे अगर आप भी ऐसा ही सोचते हैं तो जरा 45 साल के क्रिश डैंसी से मिलिए. आपको जानकर हैरत होगी कि ये जनाब हर दिन कुल 300 टेक्निकल प्रोडक्‍ट और गैजेट का इस्‍तेमाल करते हैं. वे इन गजैट का इस्‍तेमाल जीवन, दिनचर्या और स्‍वास्‍थ्‍य से लेकर हर पल की जानकारी रखने के लिए करते हैं.
क्रिश आंखों पर गूगल ग्‍लास लगाते हैं. उनकी कलाई पर फिटबिट और पैबल जैसे रिस्‍ट बैंड ट्रैकर और फिटनेस गजैट होते हैं. वह खुद को वाईफाई से कनेक्‍ट रखते हैं और अपने शरीर के पल-पल की जानकारी डेटा के रूप में फीड करते हैं. यही नहीं, वह घर पर सोने के लिए भी बेडिट मैट्रेस कवर का इस्‍तेमाल करते हैं, जो उन्‍हें उनकी नींद और समय को ट्रैक करता है.
क्रिश डैंसी बीएमसी के चीफ टेक्‍नोलॉली ऑफिसर हैं. उन्‍हें दुनिया का सबसे अधिक 'क्‍वांटिफाइड मैन' कहा जाता है. उनके पूरे शरीर में सेंसर लगे हैं. डैंसी तो डैंसी उनके कुत्ते भी टैग के जरिए ट्रैक किए जाते हैं और उनकी हर गतिविधी का लॉगबुक तैयार होता है.
पांच साल पहले की शुरुआत
दरअसल, क्रिश पहले ऐसे नहीं थे. वह अक्‍सर बीमार रहते थे और स्‍वास्‍थ्‍य के प्रति सजग होने कारण डॉक्‍टर से रेगुलर चेकअप भी करवाते थे. वह कहते हैं, 'मैंने यह सब पांच साल पहले शुरू किया. असल में मेरे डॉक्‍टर से एक बार मेरे हैल्‍थ रिपोर्ट्स कहीं खो गए थे. इसलिए मैंने निर्णय लिया कि मैं खुद अपने हैल्‍थ रिकॉर्ड्स रखूंगा और इसके लिए मुझे कई सारे गैजेट्स की जरूरत पड़ी. इस तरह यह सिलसिला चल पड़ा.'
मैशेलबल वेबसाइट पर छपी खबर के मुताबिक, डैंसी अपना हैल्‍थ रिकॉर्ड तो रखना चाहते थे, लेकिन वे इसके लिए डेटा को लिखने और माप लेने जैसे काम से बचना चाहते थे. उनका मानना है कि वह इसके लिए समय नहीं बर्बाद कर सकते.
डैंसी कहते हैं, 'शुरुआत से टैकसेवी रहा हूं और एक आईटी प्रोफेशनल हूं, इसलिए मेरे लिए टेक्‍नोलॉजी से कनेक्‍ट कर पाना ज्‍यादा मुश्किल नहीं था. बीते पांच वर्षों में मैंने अभी तक 45 किलो वजन कम किया है. अब मैं खुद को पहले से बेहतर महसूस करता हूं और मुझे खुशी है कि मैं उन बातों के लिए जागरूक हूं कि मुझे भविष्‍य में अपने स्‍वास्‍थ्‍य के लिए क्‍या कुछ करना है.'
सबसे अधिक पसंद है फिटनेस ट्रैकर
एक साथ 300 से अधिक गैजेट्स का इस्‍तेमाल करने वाले डैंसी कहते हैं कि मुझे सबसे अधिक पसंद बॉडी मीडिया फिटनेस ट्रैकर और पैबल है. इसके अलावा मुझे गूगल ग्‍लास का इस्‍तेमाल भी खूब रास आता है. डैंसी कहते हैं, 'मैं कभी-कभी टेक्‍नोलॉजी से दूर रहने के लिए इनसे साप्‍ताहिक छुट्टियां भी लेता हूं, लेकिन इनकी संख्‍या और जरूरतें इतनी ज्‍यादा हैं क‍ि मैं सभी से दूर नहीं हो पाता हूं.'
डेटा का अम्‍बार
खुद को स्‍वस्‍थ रखने की कवायद में डैंसी के लिए उनके गैजेट्स भारी संख्‍या में डेटा कलेक्‍ट करते हैं. वह कहते हैं, 'हम दिन भर घर से लेकर बाजार तक कई तरह के काम करते हैं. हम सोच भी नहीं सकते कि इनका डेटा बुक कितना बड़ा हो सकता है. लेकिन मुझे खुशी है कि इसके लिए मुझे कुछ नहीं करना होता और मेरे सिस्‍टम मेरे लिए यह काम करते हैं. वे मेरी जानकारी जुटाते हैं, जिसका लाभ मुझे स्‍वस्‍थ रहने में मिलती है.'

14 માર્ચ, 2014

મતદાર જાગૃતિ અભિયાન તેમજ SVEEP કાર્યક્રમ માટે શેરી નાટક તેમજ પપેટ શો.............

COURTESY BY DINESHBHAI SHRIMALI CRC CO. TEKARA TA. DEESA

             શ્રી દિનેશભાઈ શ્રીમાળી સી.આર.સી.કો. ઓર્ડી. ટેકરા-ડીસા ખુબ જ ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવે છે.... જેઓની સાથે કાર્ય કરવાનો મને પ્રત્યક્ષ અનુભવ પણ છે આદરણીય દિનેશભાઈને ખરેખર વંદન કરવાનું મન થાય કેમ કે જ્યારે આવો કોઈ કાર્યક્રમ હોય ત્યારે શ્રી દિનેશભાઈ પોતાનું કૌશલ્ય દાખવી આવા જ રચનાત્મક કાર્યો કરે છે અને હાલ પણ કરી રહ્યા છે............હાલમાં એમણે જે આ પપેટ શો/શેરી નાટક લોકશાહી માટે લખ્યું છે એ ખુબ જ સારું કાર્ય છે..........આપ સહુને ઉપયોગી થશે એ આશયથી આ પોસ્ટ કરી રહ્યો છું..........




જાગો હે ભારત દેશના મતદારો જાગો.............મતદાન મહાદાન..........ના કોઈના "પ્રભાવ"માં આપો......ના કોઈના "અભાવ"માં આપો.... મતતો આપણો છે......બસ આપના "સ્વ-ભાવ"થી આપો.........

જાગો હે ભારત દેશના મતદારો જાગો............

અને તમારા નાગરિક હોવાનું ગૌરવ તા.૩૦/૦૪/૨૦૧૪ના રોજ અનુભવો............

આપણી લોકશાહીને વધુ મજબુત બનાવવા માટે અવશ્ય મતદાન કરો.................

નીચેના સુત્રો ઉત્તમ લોકશાહી માટે ઉપયોગી સાબિત થશે........

લોકશાહીનો સાચો અર્થ ............પવિત્ર મતદાન...........

મતદાન...........મહાદાન...........

સર્વ દાનો મે શ્રેષ્ઠ દાન..........એક હી મતદાન .........

આજ  માં  ભારત પુકારતી .........ભ્રષ્ટાચાર કો વો ધિક્કારતી........

હે ભારત માં કે સપૂતો ..........માં કી આશ મતદાન કરકે પૂરી કરો.......


લોકસભા ચૂંટણી-૨૦૧૪ સંદર્ભે મતદાન મથકોને સુસજ્જ કરવા અંગે માર્ગદર્શક પરિપત્ર...........



ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જવા માંગતા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકો માટે વિકલ્પ કેમ્પ યોજવા બાબતનો પરિપત્ર ...........વિકલ્પ ફોર્મ........બાહેધરી પત્રક...............






7 માર્ચ, 2014

બોલો ભાઈ આને શું કહેવાય વળી!!!!! "ગામમાં શાળા કે વળી શાળામાં ગામ!!!///...."....

મિત્રો.........ગુણોત્સવ-૪ બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત જે શાળામાં જવાનું હતું ત્યાં વચ્ચે જ મારા મિત્ર શૈલેશભાઈ પટેલ(HTAT PRINCIPAL OF THIS SCHOOL) ની શાળા જોઈ એમ થયું કે "આ તો ગામમાં શાળા છે કે શાળામાં ગામ".................સાચેજ એક વર્ગખંડ એની બાજુમાં રહેણાંક મકાન........... ફરી વર્ગખંડ ફરી રહેણાંક મકાન.........મને એમ થયું કે ગામ અને શાળાનો સુભગ સમન્વય થયો છે........વળી શાળાને ફરતો વરંડો તો છે જ નહિ.........આ તો કેવી મોટી નવાઈ કહેવાય??????? હું આકસ્મિક એમને મળવા અને શાળા મુલાકાત માટે ગયો...... શૈલેશભાઈ ઓફિસ શોધતા પણ ખુબ મજા આવી......(સારું થયું કોઈના ઘરને ઓફીસ માનીને ત્યાં જતો ના રહ્યો) આ બધી જ ભૌગોલિક પરિસ્થિતિ છતાં પણ શાળાનું વાતાવરણ ખુબ જ સરસ લાગ્યું........ કામ એનાથી પણ સુંદર થતું હોય એવું લાગ્યું............ખુબ ખુબ અભિનંદન શૈલેશભાઈ પટેલ અને એમના સાથી શિક્ષક મિત્રો ને.............

6 માર્ચ, 2014

ગુણોત્સવ-૪ કાર્યક્રમ ૨૦૧૪ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન......... એક મારો અનોખો અનુભવ......


                       આજરોજ  દાંતા તાલુકાની રાણપુર ઉદોવાસ પ્રાથામિક શાળાની ગુણોત્સવ બાહ્ય મુલ્યાંકન અંતર્ગત મુલાકાત લેવામાં આવી.હું અને મારા સાથી મિત્રોમાં કીર્તિભાઈ મોદી CRC CO છનીયાણા તેમજ ભરતભાઈ પટેલ BRP PRAGNA B.R.C. અંબાજી હતા. શાળા ખુબ જ નાની હતી . અંતરીયાળ પણ ખુબ હતી. જવા માટે ૪ કિલોમીટ ચાલીને જ જાવું પડે કેમ કે પહાડી વિસ્તાર માં ડુંગરાળ રસ્તા ઉપર પગદંડી ઉપર પગલા માંડી ચાલીને જ જવું પડે એમ હતું. પ્રથમ દ્રષ્ટીએ વિચારું તો ત્યાં કામ કરતા બંને શિક્ષક ભાઈ બહેન ને ધન્યવાદ આપવા પડે કેમ કે રોજ ૪ કિમી ચાલવું એટલે જાણે એક મોટી સજા હોય એવું જ લાગે.ત્યારબાદ અંતરીયાળ વિસ્તારના બાળકો સાથે કામ લેવું.......તેમની લોકબોલીમાં જ ભણાવવું.....(મારી ભાષા બાળકોને અઘરી પડતી હતી એટલે ત્યાંના શિક્ષિકા બહેન બાળકોની પ્રાદેશિક બોલીમાં બોલતા એટલે બાળકોને મારી વાત સમજમાં આવતી........જો કે મારા સાથી મિત્ર કીર્તિભાઈ મોદીને એ બોલીનો થોડો ઘણો ખ્યાલ હતો.......) વખાણવા લાયક બાબતો વખાણી એમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો તેમજ કેટલાક જરૂરી હકારાત્મક સુચનો પણ કર્યા. આવી શાળામાં સંઘર્ષ સાથે કાર્ય કરવું એ પણ એક ચેલેન્જ છે. અને એ ત્યાના આચાર્યશ્રી મિલનભાઈ અને શિક્ષિકા બહેન સારી રીતે કાર્ય કરે છે એટલે એમને ખુબ ખુબ અભિનંદન...........










1 માર્ચ, 2014

બસુ પગાર કેન્દ્ર શાળા નં૧માં તા.૨૮/૦૨/૨૦૧૪ના રોજ સામાજિક વિજ્ઞાન મંડળ અંતર્ગત ક્વીઝ સ્પર્ધાનું સુંદર આયોજન થયું..........જેની કેટલીક યાદો આ મુજબ છે.........

                     સામાજિક વિજ્ઞાન મંડળનાં શ્રીમુકેશકુમાર એલ.પરમાર, શ્રી અલ્પેશભાઈ જે.પટેલ અને શ્રી સુરેશભાઈ ડી.પરમાર દ્વારા ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સુંદર મજાની ક્વીઝ સ્પર્ધા યોજવામાં આવી જેમાં નીચેની વિગતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે ઉજવણીમાં  બસુ સી.આર.સી.કૉ. ઓર્ડી સાહેબશ્રી તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ સભ્યો હાજર રહ્યા. તેમજ ખુબ જ આનંદપૂર્વક સમગ્ર કાર્યક્ર્મમાં સહભાગી બન્યાકુલ ૫ ટીમ બનાવવામાં આવી હતી જે અનુક્રમે ટીમ A-આરાસુર, ટીમ B-પર્ણાશા, ટીમ C-માણીભદ્ર, ટીમ D-ધાણધાર અને ટીમ E- સિદ્ધરાજ એમ પાંચ સ્થાનિક ઇતિહાસના નામ આપી ટીમ પસંદ કરવામાં આવી હતી. દરેક ટીમમાં ૬ સ્પર્ધકો હતા જ પૈકી ૩ કુમાર અને ૩ કન્યા હતી........
ટીમ D જે પ્રથમ અને દ્વિતીય રાઉન્ડમાં ખુબ જ પાછળ  હોવા છતાં પણ છેલ્લે સારું પ્રદર્શન કર્યું હતું........
પરિણામ એ આવ્યું કે ટીમ A-આરાસુર અને ટીમ D-ધાણધાર એમ બંને ટીમ કુલ ૨૨૫ ગુણ મેળવી સંયુક્ત વિજેતા થયા હતા ખરેખર આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો............એ દરેક બાળકના મુખારવિંદ દ્વારા પ્રતિબિંબિત થતું હતું............