(૧) ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક આચાર્યશ્રીઓને નમ્ર વિનંતી કે તમે જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તે જ જિલ્લામાં જિલ્લાનું નીચે પ્રમાણેના હોદાઓ તેમજ મોબાઈલ નંબર સાથે દિન-૧૦માં htatgujarat2012@gmail.com ઉપર ઈમેઈલ કરવા નમ્ર વિનંતી છે.
(૨) ઉપરોક્ત કાર્ય સત્વરે પૂર્ણ કરી માહિતી મોકલવી કે જેથી કરીને રાજ્યકક્ષાના સંગઠનની શરૂઆત કરી શકાય.
(૩) જો તમારા જિલ્લામાં ૫૦ HTAT આચાર્યો હોય તો રાજ્યકક્ષાના પ્રતિનિધિ તરીકે ૧ ઉમેદવારનું નામ અને સંપર્ક સાથે આ યાદીમાં નામ સૂચવવું.(૫૦:૧ , ૧૦૦:૨, ૧૫૦:૩.. એ મુજબ )
(૪) તમે જે જિલ્લામાં ફરજ બજાવતા હોય અને અન્ય જિલ્લાના મિત્રો તમારા સંપર્કમાં હોય તો તેમને પણ મદદ કરવી.