RTE-2009 અંગે જે મોડ્યુલ હાલમાં શાળાઓમાં આવ્યું છે તેના શીર્ષક મેં સવારે પોસ્ટ મૂકી હતી પણ કેટલાક મહાનુભાવોને એ વાત ગળે નહોતી ઉતરી તો એ બાબતનું પ્રૂફ...........
મારી સવારની પોસ્ટનું પ્રૂફ મૂકી રહ્યો છું........
મેં એમ કહ્યું હતું કે RTE-2009 અંગેનું હાલનું જે મોડ્યુલઆવ્યું છે તેનું શીર્ષક એવું હોવું જોઈએ કે "બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારના નિયમો-૨૦૧૨" હોવું જોઈએ તો કેટલાક મિત્રો એમ કહેતા હતા કે ના એનું શીર્ષક જે છે તેજ સાચું છે.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો