પૃષ્ઠો

3 એપ્રિલ, 2013

નવનિયુક્ત મુખ્ય શિક્ષક તાલીમ અહેવાલ બીજો તબક્કો, બનાસકાંઠા



                                        શિક્ષણ વિભાગ     
                            ગુજરાત સરકાર  
            
નવનિયુક્ત મુખ્ય શિક્ષક તાલીમ અંક અહેવાલ

દ્વિતીય તબક્કો: ૨૦૧૨-૧૩
“સતત વિકસતા રહેવુ એજ સાચુ જીવન”
dietbk_8@yahoo.com




જિલ્લા શિક્ષણ અને તાલીમ પરિવારના સભ્યો
(૧)    ડૉ. પી.એન. દવે                          પ્રાચાર્ય 
(૨)    એ.આર. ખોરસમા              સિનિયર લેકચરર
(૩)    ડૉ. એમ.જે.નોગસ              સિનિયર લેકચરર
(૪)   બી.એન.પટેલ                    સિનિયર લેકચરર
(૫)   પી.એમ.બારડ                    સિનિયર લેકચરર
(૬)   સી.કે.દેસાઇ                       સિનિયર લેકચરર
(૭)   યુ.પી. બલોચ                    સિનિયર લેકચરર
(૮)   બી.એલ.રબારી                  જુનિયર લેકચરર
(૯)   ડૉ. જે.બી.જોષી                  જુનિયર લેકચરર
(૧૦) શ્રીમતિ એ.એમ.પાટીલ       જુનિયર લેકચરર
(૧૧)  જી.ડી.જોષી                        જુનિયર લેકચરર 
(૧૨)  એમ.બી.થુંબડીયા               જુનિયર લેકચરર


(૧૩)  જે.એ.દેસાઇ                       જુનિયર લેકચરર
(૧૪) બી.એમ.અજમેરી                જુનિયર લેકચરર
(૧૫) એસ.એસ.નાગોરી               જુનિયર લેકચરર
હેડ ટીચર્સની પ્રોફાઈલ
અનં.
હેડ ટીચરનું નામ
શૈક્ષિણક લાયકાત
શાળાનું નામ
તાલુકો
ઇ-મેઇલ એડ્રેસ
મોબાઇલ નંબર
સાધુ સુનિલકુમાર રમણલાલ
B.Ed, M.Com
ગીડાસણ પ્રા. શાળા
વડગામ
Sunil.sadhu8504@yahoo.com
9979211553
પટેલ અશોકભાઈ વીરાભાઈ
B.Ed, M.sc.
ધરપડા પ્રા.શાળા
ડીસા
ASHOK_ILASARIYA@Rediffmail.com
9898629031
ચાવડા જયંતિભાઈ જામાભાઈ
B.Ed, M.Com
માહી પ્રા.શાળા
વડગામ
headteachermahi@gmail.com
9909751214
નાવી જામાભાઈ કુંભાભાઈ
B.Ed, M.Com
ગાંગુણ પ્રા.શાળા
ભાભર
Jamabhaip@gmail.com
9429709095
પરમાર મનુભાઈ જેઠાભાઈ
B.Ed, M.Com
ગુગળ પ્રા.શાળા
ડીસા
headteachergugal@gmail.com
9428531066
ઘાસુરા મહંમદઆરીફ ન્યામતુલ્લાખાન
B.Ed, M.A.
છોટાપુરા(ગ) પ્રા.શા.
ડીસા
hteacherchhotapuragavadi@gmail.com
9898352435
ચરમટા ભુરાભાઈ મશરૂભાઈ
B.Ed, M.Com
ઘાડા પ્રા.શાળા
ડીસા
headteacherghada@gmail.com
9428984827
પુરોહિત સહદેવ હેમચંદ્ર
B.Ed, M.Com
ચિત્રોડા પ્રા.શાળા
ડીસા
headteacherchitroda@gmail.com
9428845793
મકવાણા વશરામ હરચંદભાઈ
P.T.C. B.A.
સુથાર નેસડી
ભાભર
Vhmakavana@gmail.com
9429485796
૧૦
મસાલીયા તેજસ કિરીટભાઈ
M.Sc. B.Ed
ચાંગા પ્રા.શાળા
વડગામ
t_masaliya@yahoo.com
9428675303
૧૧
પંચાલ કાંતીલાલ સોમાભાઇ
M.Sc. B.Ed
ગોગાઢાણી પ્રા.શાળા
ડીસા
kantispachal@yahoo.com
9427536118
૧૨
નાયક રાજેશકુમાર ઈશ્વરલાલ
P.T.C. B.A.
ભાચલવા પ્રા.શાળા
ડીસા
headteacherbhachalava@gmail.com
9909465260
૧૩
રાજપુત રામસિંહજી ગમાનજી
P.T.C. B.A.
આસેડા પે કે શાળા
ડીસા
Headteacheraseda@gmail.com
9898770714
૧૪
સુતરીયા જિજ્ઞાબેન હરિભાઈ
B.Ed, M.A.
પેડચોલી પ્રા.શાળા
અમીરગઢ
headteacherpedcholi@gmail.com
9712871515
૧૫
ત્રિવેદી ગુણવંત રમેશચંદ્ર
 P.T.C. B.Ed, M.A.
બલોધર પ્રા.શાળા
ડીસા
headteacherbalodhar@gmail.com
9427257801
૧૬
પ્રજાપતિ અંબાલાલ એચ.
M.Com. P.T.C.
જલોત્રા પે કે શાળા
વડગામ
hteacherjalotra@gmail.com
9913295243
૧૭
પરમાર હરિસિંહ એચ
P.T.C. B.Ed, M.A
દામા પ્રા.શાળા
ડીસા
headteacherdama@gmail.com
9427407117
૧૮
વૈષ્ણવ અશ્વિનકુમાર ડાહ્યાલાલ
P.T.C. B.A.
ઓઢવા પ્રા.શાળા
ડીસા
headteacherodhava@gmail.com
9723567104
૧૯
ઘાસુરા યુસુફખાન રહેમતખાન
P.T.C. B.A.
ભદ્રામલી પ્રા.શાળા
ડીસા
headteacherbhadramali@gmail.com
9824669699
૨૦
પઢીયાર પ્રવિણ લાલચંદભાઈ
P.T.C. B.Ed,
લીઓ પ્રા.શાળા
ડીસા
headteacherleo@gmail.com
9925307216
૨૧
પટેલ ગીતાબેન ઉમિયાશંકર
P.T.C. M.A.
વ.ન.માળી પ્રા.શાળા
ડીસા
headteachershivnagar@gmail.com
9429719172
૨૨
ઈસુફ મેહઝબીન મહમંદહુસૈન
P.T.C. B.A.
ચંગવાડા પ્રા.શાળા
વડગામ
headteacherchangvada@gmail.com
9998460064
૨૩
શ્રીમાળી વસંતભાઈ નાનચંદભાઈ
P.T.C. B.A.
ભડથ પે કે શાળા
ડીસા
headteacherbhadath@gmail.com
9913917878
૨૪
પરમાર હરેશભાઈ ધુડાભાઈ
P.T.C. B.A.
પ્રીતિનગર પ કે શાળા
ડીસા
headteacherbhoyan@gmail.com
9428984721
૨૫
પટેલ સંજયકુમાર અમૃતલાલ
B.A. B.Ed.
નાંદોત્રા પે કે શાળા
વડગામ
Sapatel506@gmail.com
9429088451
૨૬
સક્સેના ભરતભાઇ કોદરભાઈ
M.A. B.Ed. M.Phl.
ચોરા પ્રા. શાળા
ડીસા
headteacherchora@gmail.com
9913068507
૨૭
પરમાર સોમાભાઈ નારણભાઈ
M.Sc. B.Ed.
કોદરામ પે કે શાળા
વડગામ
headteacherkodaram@gmail.com
9712866520
૨૮
તલાટી જયેશ પેથાલાલ
P.T.C. M.A.
બસુ પે કે શાળા નં.૧
વડગામ
jayeshtalati1980@gmail.com
9904400716
૨૯
પટેલ શૈલેશકુમાર મેઘરાજભાઈ
P.T.C. B.A.
મગરવાડા પે કે શાળા
વડગામ
headteachermagarwada@gmail.com
9925635287
૩૦
ભટોળ ભીખાભાઈ હાથીભાઈ
P.T.C. B.A.
એદ્રાણા પ્રા શાળા
વડગામ
headteacheredrana@gmail.com
9979004159
૩૧
દવે કમલેશકુમાર રસિકલાલ
M.A. B.Ed.
નાનીઆખોલ પ્રા શાળા
ડીસા
kamldave@gmail.com
9428476724
૩૨
જોશી પુલકીત ગજેન્દ્રભાઈ
M.A. B.Ed. B.P.Ed.
મુમનવાસ પ્રા શાળા
વડગામ
headteachermumanvas@gmail.com
9979316081
૩૩
પરમાર સુરેશકુમાર મફતલાલ
M.A. B.Ed.
ખુણિયા પ્રા શાળા
અમીરગઢ
headteacherkhuniya@gmail.com
9428652988
૩૪
ડાભી મુકેશકુમાર મગનલાલ
M.Sc. B.Ed.
કપાસિયા પ્રા શાળા
અમીરગઢ
headteacherkapasiya@gmail.com
8140030108
૩૫
પ્રજાપતિ દિનેશ શંકરલાલ
P.T.C. M.A.
અજાપુરા(વા) પ્રા શાળા
અમીરગઢ
headteacherajapura@gmail.com
9726587849
૩૬
મકવાણા હીનાબેન મોહનલાલ
M.Com. M.Ed.
મેતા પે કે શાળા
વડગામ
headteachermeta@gmail.com
9428654806
૩૭
અઘારિયા રઝિયા અબ્બાસભાઈ
P.T.C. B.A.
પીરોજપુરાપ્રા શાળા
વડગામ
headteacherpirojpura@gmail.com
9979746555
૩૮
બારડ સીતાબેન દોલતસિંહ
P.T.C. B.Ed, M.A
સિકરીયા પ્રા શાળા
દાંતીવાડા
headteachershikariya@gmail.com
9638388178
૩૯
પટેલ ભાવેશકુમાર રામાભાઈ
P.T.C. M.A.
શ્રી ગોઢ પ્રા શાળા
દાંતીવાડા
headteachergodh@gmail.com
9426898316
૪૦
પરમાર ધીરજલાલ મણીલાલ
P.T.C. B.A.
ભીમબોરડી પ્રા શાળા
ભાભર
headteacherbheemboradi@gmail.com
9099121642

ક્રમ
આચાર્યશ્રીનું નામ
પ્રી-ટેસ્ટમાં મેળવેલ ગુણ
શાળાનું નામ
સાધુ સુનિલકુમાર રમણલાલ

ગીડાસણ પ્રા. શાળા
પટેલ અશોકભાઈ વીરાભાઈ

ધરપડા પ્રા.શાળા
ચાવડા જયંતિભાઈ જામાભાઈ

માહી પ્રા.શાળા
નાવી જામાભાઈ કુંભાભાઈ

ગાંગુણ પ્રા.શાળા
પરમાર મનુભાઈ જેઠાભાઈ

ગુગળ પ્રા.શાળા
ઘાસુરા મહંમદઆરીફ ન્યામતુલ્લાખાન

છોટાપુરા(ગ) પ્રા.શા.
ચરમટા ભુરાભાઈ મશરૂભાઈ

ઘાડા પ્રા.શાળા
પુરોહિત સહદેવ હેમચંદ્ર

ચિત્રોડા પ્રા.શાળા
મકવાણા વશરામ હરચંદભાઈ

સુથાર નેસડી
૧૦
મસાલીયા તેજસ કિરીટભાઈ

ચાંગા પ્રા.શાળા
૧૧
પંચાલ કાંતીલાલ સોમાભાઇ

ગોગાઢાણી પ્રા.શાળા
૧૨
નાયક રાજેશકુમાર ઈશ્વરલાલ

ભાચલવા પ્રા.શાળા
૧૩
રાજપુત રામસિંહજી ગમાનજી

આસેડા પે કે શાળા
૧૪
સુતરીયા જિજ્ઞાબેન હરિભાઈ

પેડચોલી પ્રા.શાળા
૧૫
ત્રિવેદી ગુણવંત રમેશચંદ્ર

બલોધર પ્રા.શાળા
૧૬
પ્રજાપતિ અંબાલાલ એચ.

જલોત્રા પે કે શાળા
૧૭
પરમાર હરિસિંહ એચ

દામા પ્રા.શાળા
૧૮
વૈષ્ણવ અશ્વિનકુમાર ડાહ્યાલાલ

ઓઢવા પ્રા.શાળા
૧૯
ઘાસુરા યુસુફખાન રહેમતખાન

ભદ્રામલી પ્રા.શાળા
૨૦
પઢીયાર પ્રવિણ લાલચંદભાઈ

લીઓ પ્રા.શાળા
૨૧
પટેલ ગીતાબેન ઉમિયાશંકર

વ.ન.માળી પ્રા.શાળા
૨૨
ઈસુફ મેહઝબીન મહમંદહુસૈન

ચંગવાડા પ્રા.શાળા
૨૩
શ્રીમાળી વસંતભાઈ નાનચંદભાઈ

ભડથ પે કે શાળા
૨૪
પરમાર હરેશભાઈ ધુડાભાઈ

પ્રીતિનગર પ કે શાળા
૨૫
પટેલ સંજયકુમાર અમૃતલાલ

નાંદોત્રા પે કે શાળા
૨૬
સક્સેના ભરતભાઇ કોદરભાઈ

ચોરા પ્રા. શાળા
૨૭
પરમાર સોમાભાઈ નારણભાઈ

કોદરામ પે કે શાળા
૨૮
તલાટી જયેશ પેથાલાલ

બસુ પે કે શાળા નં.૧
૨૯
પટેલ શૈલેશકુમાર મેઘરાજભાઈ

મગરવાડા પે કે શાળા
૩૦
ભટોળ ભીખાભાઈ હાથીભાઈ

એદ્રાણા પ્રા શાળા
૩૧
દવે કમલેશકુમાર રસિકલાલ

નાનીઆખોલ પ્રા શાળા
૩૨
જોશી પુલકીત ગજેન્દ્રભાઈ

મુમનવાસ પ્રા શાળા
૩૩
પરમાર સુરેશકુમાર મફતલાલ

ખુણિયા પ્રા શાળા
૩૪
ડાભી મુકેશકુમાર મગનલાલ

કપાસિયા પ્રા શાળા
૩૫
પ્રજાપતિ દિનેશ શંકરલાલ

અજાપુરા(વા) પ્રા શાળા
૩૬
મકવાણા હીનાબેન મોહનલાલ

મેતા પે કે શાળા
૩૭
અઘારિયા રઝિયા અબ્બાસભાઈ

પીરોજપુરાપ્રા શાળા
૩૮
બારડ સીતાબેન દોલતસિંહ

સિકરીયા પ્રા શાળા
૩૯
પટેલ ભાવેશકુમાર રામાભાઈ

શ્રી ગોઢ પ્રા શાળા
૪૦
પરમાર ધીરજલાલ મણીલાલ

ભીમબોરડી પ્રા શાળા




Gems Committee
.ચરમટા ભુરાભાઈ મશરૂભાઈ- અધ્યક્ષ
.પરમાર મનુભાઈ જેઠાભાઈ- સભ્ય
.ત્રિવેદી ગુણવંત રમેશચંદ્ર- સભ્ય
.પરમાર હરિસિંહ એચ- સભ્ય
૫.પઢીયાર પ્રવિણ લાલચંદભાઈ- સભ્ય

ભોજન સમિતિ
૧.ભટોળ ભીખાભાઈ હાથીભાઈ- અધ્યક્ષ
૨.અઘારિયા રઝિયા અબ્બાસભાઈ- સભ્ય
૩.ઈસુફ મેહઝબીન મહમંદહુસૈન- સભ્ય
૪.પટેલ ગીતાબેન ઉમિયાશંકર- સભ્ય
૫.પ્રજાપતિ દિનેશ શંકરલાલ- સભ્ય
પ્રાર્થના સમિતિ
૧.સુતરીયા જિજ્ઞાબેન હરિભાઈ- અધ્યક્ષ
૨.બારડ સીતાબેન દોલતસિંહ- સભ્ય
૩.દવે કમલેશકુમાર રસિકલાલ- સભ્ય
૪.વૈષ્ણવ અશ્વિનકુમાર ડાહ્યાલાલ- સભ્ય
૫.પરમાર ધીરજલાલ મણીલાલ- સભ્ય
શિસ્ત સમિતિ
૧.રાજપુત રામસિંહજી ગમાનજી- અધ્યક્ષ
૨.પ્રજાપતિ અંબાલાલ એચ. - સભ્ય
૩.સક્સેના ભરતભાઇ કોદરભાઈ- સભ્ય
૪.શ્રીમાળી વસંતભાઈ નાનચંદભાઈ- સભ્ય
૫.ચાવડા જયંતિભાઈ જામાભાઈ- સભ્ય
અહેવાલ સમિતિ
૧.તલાટી જયેશ પેથાલાલ‌ - અધ્યક્ષ
૨.જોશી પુલકીત ગજેન્દ્રભાઈ- સભ્ય
૩.ડાભી મુકેશકુમાર મગનલાલ- સભ્ય
૪.પરમાર સુરેશકુમાર મફતલાલ- સભ્ય
૫.સાધુ સુનિલકુમાર રમણલાલ- સભ્ય

ડોક્યુમેન્ટ્રી એન્ડ ઈલેક્ટ્રોનિક કમિટિ
૧.મસાલીયા તેજસ કિરીટભાઈ- અધ્યક્ષ
૨.પંચાલ કાંતીલાલ સોમાભાઇ- સભ્ય
૩.પરમાર હરેશભાઈ ધુડાભાઈ- સભ્ય
૪તલાટી જયેશ પેથાલાલ- સભ્ય
૫.જોશી પુલકીત ગજેન્દ્રભાઈ- સભ્ય
અધ્યક્ષ સમિતિ
૧.ભટોળ ભીખાભાઈ હાથીભાઈ
૨.મકવાણા હીનાબેન મોહનલાલ
૩.પટેલ ભાવેશકુમાર રામાભાઈ
૪.પરમાર સોમાભાઈ નારણભાઈ
૫.પરમાર મનુભાઈ જેઠાભાઈ











તાલીમ દરમ્યાન અધ્યક્ષ રહી ચુકેલા આચાર્યશ્રીઓ
ક્રમ
અધ્યક્ષનું નામ
તારીખ
શાળાનું નામ
પટેલ ભાવેશકુમાર રામાભાઈ
/૧૦/૧૨
શ્રી ગોઢ પ્રા શાળા, દાંતીવાડા
ભટોળ ભીખાભાઈ હાથીભાઈ
/૧૦/૧૨
એદ્રાણા પ્રા શાળા, વડગામ
પ્રજાપતિ અંબાલાલ એચ.
/૧૦/૧૨
જલોત્રા પે કે શાળા, વડગામ
રાજપુત રામસિંહજી ગમાનજી
/૧૦/૧૨
આસેડા પે કે શાળા, ડીસા
નાયક રાજેશકુમાર ઈશ્વરલાલ
/૧૦/૧૨
ભાચલવા પ્રા.શાળા, ડીસા
પંચાલ કાંતીલાલ સોમાભાઇ
/૧૦/૧૨
ગોગાઢાણી પ્રા.શાળા, ડીસા
પરમાર સોમાભાઈ નારણભાઈ
૧૦/૧૦/૧૨
કોદરામ પે કે શાળા, વડગામ
સક્સેના ભરતભાઇ કોદરભાઈ
૧૧/૧૦/૧૨
ચોરા પ્રા શાળા, ડીસા
પટેલ ગીતાબેન ઉમિયાશંકર
૧૨/૧૦/૧૨
..માળી પ્રા.શાળા, ડીસા
૧૦
પ્રજાપતિ દિનેશ શંકરલાલ
૧૩/૧૦/૧૨
અજાપુરા(વા)પ્રા.શાળા અમીરગઢ
૧૧
ચાવડા જયંતિભાઈ જામાભાઈ
૧૫/૧૦/૧૨
માહી પ્રા.શાળા, વડગામ
૧૨
પરમાર હરિસિંહ એચ
૧૬/૧૦/૧૨
દામા પ્રા. શાળા, ડીસા
૧૩
પરમાર ધીરજલાલ મણીલાલ
૧૭/૧૦/૧૨
ભીમબોરડી પ્રા શાળા, ભાભર
૧૪
પરમાર મનુભાઈ જેઠાભાઈ
૧૮/૧૦/૧૨
ગુગળ પ્રા. શાળા, ડીસા
૧૫
સુતરીયા જિજ્ઞાબેન હરિભાઈ
૧૯/૧૦/૧૨
પેડચોલી પ્રા. શાળા, અમીરગઢ
૧૬
મસાલીયા તેજસ કિરીટભાઈ
૨૦/૧૦/૧૨
ચાંગા પે કે શાળા, વડગામ
૧૭
પઢીયાર પ્રવિણ લાલચંદભાઈ
૨૨/૧૦/૧૨
લીઓ પ્રા શાળા, ડીસા
૧૮
તલાટી જયેશ પેથાલાલ
૨૩/૧૦/૧૨
બસુ પે કે શાળા નં-, વડગામ



મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
v તજજ્ઞશ્રીઓ
Ø શ્રી એ.આર.ખોરસમા, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø શ્રી બી.એન.પટેલ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE






I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.






TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.

3:45 P.M. TO 4:00 P.M.






LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.






DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
Ø  ડો.એમ.જે.નોગસ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર
મોડ્યુઅલ નંબર ૧- ઓફીસ કીપિંગ
મુખ્ય શિક્ષક તાલીમ‌‌-પ્રથમ દિવસ
            આજ રોજ તા.3/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના પ્રથમ દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત .....થી કરવામાં આવી. તાલીમ વર્ગમાં બનાસકાઠાના જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સાહેબશ્રી બી.કે.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના પુર્ણ થતાં જ તાલીમ માટે પધારેલ આચાર્યશ્રીઓનું તેમજ શ્રી ડી.પી.ઈ.ઓ. સાહેબનું શાબ્દિક સ્વાગત ડાયટ લેક્ચરર શ્રી જાંમાભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ પ્રસંગને અનુરૂપ ઉદબોધન ડાયટના સીનીયર લેક્ચરર શ્રી એ.આર.ખોરસમા દ્વારા કરવામાં આવ્યુ. ત્યાર બાદ આદરણીય ડી.પી.ઈ.ઓ. શ્રી બી.કે.પટેલ સાહેબ દ્વારા પણ આચાર્યશ્રીઓને પ્રેરિત કરવામાં આવ્યા.
             

 ત્યારબાદ તજજ્ઞશ્રી એ.આર.ખોરસમા સાહેબ દ્વારા શાળામાં નિયમિતતા,સમયપાલન,દૈનિક આયોજન,લોગબુક, તેમજ શાળા મુલાકાત દરમ્યાન થયેલ અનુભવની ચર્ચા કરવામાં આવી.

બરાબર 12:45 થી 1:45 કલાક સુધી ભોજન કરી બધા તાલીમ વર્ગમાં ગોઠવાયા. ગુજરાતના અગ્ર સચિવશ્રી ડૉ.અઢીયા સાહેબ તેમજ સંગીતાસીંગની રોકોર્ડીંગ સી.ડી દ્વારા પ્રેરક પ્રવચન સાંભળવા મળ્યું. બરાબર 3:45 થી 4:00 કલાકની ટુંકી વિશ્રાંતીમાં બધા તાલીમાર્થી મિત્રોએ ચા‌‌‌-કોફી પીને તરત તાલીમવર્ગમાં ગોઠવાયા. ત્યારબાદ શ્રી ડો.એમ.જે.નોગસ સાહેબ દ્વારા ખરીદ પધ્ધતિ અને તેના સામાન્ય સિધ્ધાતોંની સમજ આપવામાં આવી. અંતે બરાબર 6:00 કલાકે રાષ્ટ્રગીતનું ગાન ગાઈ આગાઉના દિવસના આયોજન સાથે બધા છુટા પડ્યા.

મુખ્ય મુખ્ય શિક્ષક-દ્વિતીય દિવસ
                આજ રોજ તા.4/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના પ્રથમ દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત .....થી કરવામાં આવી. ભજન “શબ્દકોઈ વિરલા જાણે...”એ રાજપુત રામસિંહજી દ્વારા ગાવામાં આવ્યુ હીનાબેન મકવાણા દ્વારા ધુન “શુભ મંગલ હો...” ગાવામાં આવી. ચિંતન પુલકિતભાઈ જોશીએ રજુ કર્યુ.
          ત્યાર બાદ ડો.એમ.જે.નોગસ સાહેબ દ્વારા બઢતી માટેના નિયમ તેમજ જી.સી.એસ.આર.,લોગબુક,દૈનિક આયોજન નોંધપોથી, શાળાકીય માહિતીનું કોમ્પ્યુટરાઈજેશન,ખાતાકીય તપાસ, આરોપનામા,કંટીજન્સી અને પગાર બીલ જેવા મુદ્દાઓની સમજ આપી. બરાબર 12:45 કલાક થી 1:45 કલાક સુધી ભોજન ગ્રહણ કરી શ્રી બી.એન.પટેલ સાહેબ ના લેકચર મા જોડાયા જેમા સાહેબશ્રીએ સમાનતા રાખવી,વહિવટ લેખિત સ્વરૂપમાં કરવો, ખરા અર્થમાં લીડર બનવું,માઈક્રોપ્લાનિંગ કરવું વગેરેની સુંદર સમજ આપી.

ત્યાર બાદ 3:45 થી 4:00 વાગે ચા‌-કોફી પીને બધા પરત તાલીમવર્ગમાં ગોઠવાયા જેમા સેવા દરમ્યાન મુંજવતા પ્રશ્નોની ચર્ચા શ્રીએ.આર.ખોરસમા સાહેબે કરી.અંતે રાષ્ટ્રગીતનું ગાન ગાઈ સમાપન કર્યુ.





મુખ્ય મુખ્ય શિક્ષક-તીય દિવસ
           આજ રોજ તા.5/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના પ્રથમ દિવસની શરુઆત સમુહ ૐ કાર નાદથી કરવામાં આવી.ચરમટા ભુરાભાઈ દ્વારા “ઈસ રંગ બદલતી” પ્રાર્થના ગાવામા6 આવી.”કાનુડાને કહેજો” ભજન સુતરીયા જિજ્ઞાબેને ગાયું. “મીઠા મીઠા બોલ” ધુન પરમાર હરિસિંહે ગાઈ.ક્રમશ: પ્રાથના કાર્યક્રમ ચાલતો રહ્યો.ત્યારબાદ શ્રી જામાભાઈ દેસાઇ સાહેબ દ્વારા સંસ્થાકીય સામાન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

ત્યારબાદ શ્રી એ.આર.ખોરસમા દ્વારા જનરલ રજીસ્ટર,રોજમેળ,વિઝિટ બુક, વગેરે મુદ્દાઓની સમજ આપવામાં આવી.
             બરાબર 12:45 થી 1:45ની વિશ્રાંતીમાં ભોજન લીધા બાદ તાલીમાર્થીઓ તાલીમમાં જોડાયા. ડૉ.એમ.જે.નોગસ સાહેબે શાળા દફતરના પ્રકાર, આવક જાવક, સુચના બુક વગેરેની સુંદર  સમજ આપી. ત્યાર બાદ એક્ટીવીટી સેશનમાં આજના સમગ્ર કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. પ્રશ્નોત્તરીમાં તાલીમાર્થી આચાર્યશ્રીઓએ વિવિધ પ્રશ્નો પુછ્યા અને તેની સુંદર ચર્ચા કરવામાં આવી.

 ત્યારબાદ તાલીમના પ્રથમ મોડ્યુલ અંગે  તાલીમર્થીઓએ પ્રતિભાવ આપી અંતે રમતના મેદાન ઉપર વોલીબોલની રમત રમી પરત તાલીમ વર્ગમાં આવી રાષ્ટ્રગીતનુ ગાન કરી બધા છુટા પડ્યા


મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
v તજજ્ઞશ્રીઓ
Ø શ્રી બી.એલ.રબારી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø શ્રી બી.એમ.અજમેરી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE






I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.






TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.

3:45 P.M. TO 4:00 P.M.






LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.






DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
Ø શ્રીમતિ એ.એમ.પાટીલ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર
મોડ્યુલ નંબર ૨ સોફ્ટ સ્કિલ્સ
મુખ્ય શિક્ષક તાલીમ‌‌-ચોથો દિવસ
            આજ રોજ તા.6/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના ચોથા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી.ત્યારબાદ ચરમટા ભુરાભાઈએ પ્રાર્થના હે જ્યોતિર્ધર...મકવાણા હીનાબેને ભજન,વૈષ્ણવ અશ્વિનભાઈએ ધુન, ધુન,ચાવડા જયંતિભાઈએ ચિંતન, તેમજ અહેવાલ વાંચન બારડ સીતાબેને રજુ કર્યો.

          ત્યારબાદ તજજ્ઞશ્રી બી.એલ.રબારી સાહેબ દ્વારા સ્વની ઓળખ, શાળાના ભાગરૂપ બાળકો, દિવાલો, લોકો સાથે અનુકુલન સાધવુ, બાળકોને શુ ગમે છે? તેમજ પ્રેરણા જેવા મુદ્દાઓની ચર્ચા કરીકરી. આચાર્યશ્રી શાળા માટે એક પ્રેરણારૂપ સાબિત થવા જોઈએ. ત્યારબાદ ટુંકી વિશ્રાંતી બાદ ફલમ ફુલમ સબ્જીયાં રમત રમાડવામાં આવી. ત્યાર બાદ 12:45 થી 1:45ની વિશ્રાંતીમાં બધાએ ભોજન આરોગ્યુ.
             ત્યારબાદ શ્રીબી.એમ.અજમેરી સાહેબ દ્વારા દસ્તાવેજીકરણની અગત્યતા, દસ્તાવેજીકરણના સોપાનો, દૈનિક અહેવાલ, માસિક અહેવાલ, વાર્ષિક અહેવાલ, પ્રવૃત્તિ અહેવાલ, મિટિંગ અહેવાલ, તાલીમ અહેવાલ,કેસ સ્ટડી, પ્રેસનોટ વગેરે જેવા મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી ત્યાર બાદ શ્રી અજમેરી સાહેબે દરેક તાલીમાર્થીઓને તે વિવિધ અહેવાલ લેખન કરવા પણ આપ્યુ. દરેક તાલીમાર્થીઓએ સુંદર કાર્ય રજુ કર્યુ.
          ત્યારબાદ 3:45 થી 4:00 કલાકની ટુંકી વિશ્રાંતી દરમ્યાન ચા-કોફી ગ્રહણ કરીને સૌ તાલીમાર્થી મિત્રો તાલીમવર્ગમાં જોડાયા. તજજ્ઞ શ્રીમતિ અરુણાબેન પાટીલ દ્વારા પ્રત્યાયનની સુંદર સમજ આપવામાં આવી.બેનશ્રી દ્વારા પ્રત્યાયન માટે દડાની સરસ રમત રમાડવામાં આવી. ત્યારબાદ સૌ તાલીમાર્થી મિત્રો બરાબર 6:00 કલાકે અગાઉના દિવસના આયોજન સાથે રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા.
મુખ્ય શિક્ષક તાલીમ‌‌-પાંચમો દિવસ
           આજ રોજ તા.8/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના પાંચમા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી. સમુહમાં પ્રાર્થના તત સત બોલવામાં આવી. શ્રીમનુભાઈ પરમાર દ્વારા ભજન, રજિયાબેન દ્વારા ધુન, ભરતભાઇ સક્સેના દ્વારા ચિંતન, ડાભી મુકેશભાઇ દ્વારા સુવિચાર, પટેલ શૈલેશભાઈ દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રાચાર્યશ્રી ડો.પી.એમ.દવે. સાહેબ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યુ

         ત્યારબાદ તજજ્ઞ શ્રીમતિ પાટીલ દ્વારા શાળાકક્ષાએ એક આચાર્ય તરીકે કેવી રીતે નેતૃત્વ કરી શકાય?તેની વિસ્તૃત સમજ આપવામાં આવી. ત્યારબાદ જુથમાં તેની સુંદર ચર્ચા કરાવી.
                                                                                                                            ત્યાર બાદ મોટી વિશ્રાંતીમાં ભોજન બાદ શ્રી અજમેરી સાહેબ દ્વારા હકારાત્મક અભિગમની સમજ આપવામાં આવી.ત્યારબાદ તજજ્ઞશ્રી બી.એલ.રબારી દ્વારા SWOC સંદર્ભે વિવિધ બારીઓની ચર્ચા કરી જેમકે ખુલ્લી બારી, આંધળી બારી, બંધ બારી, અને અંધારી બારીની ચર્ચા કરવામાં આવી ત્યારબાદ અગાઉના આયોજન સાથે રાષ્ટ્રગીતનુ ગાન ગાઈ છુટા પડ્યા.
મુખ્ય શિક્ષક તાલીમ‌‌- છઠ્ઠો દિવસ
            આજ રોજ તા.9/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના છઠ્ઠા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી. સીતાબેન બારડે પ્રાર્થના, સુતરિયા જિજ્ઞાબેને ભજન,વૈષ્ણવ અશ્વિનભાઈએ ધુન,શૈલેશભાઈ પટેલે ચિંતન, તેજસભાઈ મશાલિયાએ સુવિચાર, વશરામભાઇએ બાળવાર્તા રજુ કરી હતી.
                  તાલીમની  શરુઆત  સ્ટ્રેસ  મેનેજમેન્ટની  સુંદર છણાવટ દ્વારા ડાયટના લેક્ચર્ર  શ્રી બી.એમ.અજમેરી સાહેબે કરી. તણાવના કારણો તેમજ તણાવના  નિવારણોની  સુંદર  ચર્ચા  રમુજ  સાથે સાહેબશ્રી દ્વારા કરવામાં આવી.


બરાબર ૧૨:૪૫ કલાકે તાલીમાર્થી મિત્રો મોટી વિશ્રાન્તીના સમયે ભોજનગૃહમાં જઈ ભોજન ગ્રહણ કર્યુ. ડાયટ લેકચરર શ્રીમતિ અરૂણાબેન એમ.પાટીલે સુંદર ઓડીયો ક્લીપનું લીડરશીપના સંદર્ભમાં પિક્ચરાઇઝેશન કરાવ્યુ.ત્યાર બાદ બરાબર ૩:૪૫ કલાકે નાની વિશ્રાન્તીમાં બાદ ડાયટ લેકચરરશ્રી બી.એલ.રબારીએ તેમના સેશનની શરુઆત તાલુકા વાર તાલીમાર્થી મિત્રોને હારબંધ વર્તુળાકાર ઉભા રાખી  શીઘ્રપ્રવુત્તિ  કરવા  જણાવ્યું

 ત્યારબાદ કલાપી, ગિજુભાઈ બધેકા, ન્હાનાલાલ, તેમજ વિવેકાનંદ એમ ચાર ગૃપ પાડી મુખ્ય શિક્ષકની કેટલીક બાબતોની જુથ ચર્ચા કરી તેમજ તાલીમ અંગે પ્રતિભાવ લખી ત્યાર બાદ ૫:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન મેદાન ઉપર વોલીબોલ  રમવામાં આવ્યો. અંતે  મેદાન  ઉપર  જ રાષ્ટ્ર્ગીતનુ ગાન ગાઇ આગામી દિવસના આયોજન સાથે બધા છુટા પડ્યા




મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
v તજજ્ઞશ્રીઓ
Ø શ્રી જે.એ.દેસાઈ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø શ્રી એસ.એસ.નાગોરી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE






I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.






TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.

3:45 P.M. TO 4:00 P.M.






LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.






DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
Ø  ડો.બલોચ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર
મોડ્યુઅલ નંબર ૩ કોમ્પ્યુટર એડેડ લંર્નિંગ
મુખ્ય શિક્ષક તાલીમ‌‌-સાતમો દિવસ
                    આજ રોજ તા.10/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના સાતમા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી. મકવાણા હીનબેને પ્રાર્થના, બારડ સીતબેને ગઝલ, પરમાર મનુભાઈએ ધુન, પરમાર ધીરજભાઈએ ચિંતન, ચાવડા જયંતિભાઈએ સુવિચાર તેમજ તલાટી જયેશભાઈએ અહેવાલ વાંચન રજુ કર્યુ.
         ત્યારબાદ ડાયટ લેક્ચરર શ્રીજાંમાભાઈ દેસાઈ દ્વારા ત્રીજા મોડ્યુલ કોમ્પ્યુટર એડેડ લર્નિંગની પ્રાથમિક સમજ આપવામાં આવી.શ્રી દેસાઈ સાહેબ દ્વારા પાવર પોઈંટ પ્રેઝન્ટેશનની મદદથી પરંપરાગત તાલીમ અને સહભાગી તાલીમ વચ્ચેના તફાવતની સુંદર સમજ આપવામાં આવી.

           ત્યારબાદ શ્રી દેસાઈ સાહેબ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ “UBUNTU”નો પરિચય આપવામાં આવ્યો. UBUNTUની વિશેષતા તેમજ તેના વર્ઝનની સમજ આપવામાં આવી તેમજ UBUNTU અને WINDOWS વચ્ચેના તફાવતની સ્પષ્ટતા સમજાવામાં આવી, સાથે સાથે UBUNTUના ફાયદા અને ગેરફાયદાની પણ સમજ આપવામાં આવી
          બરાબર 12:45 થી 1:45ના સમય દરમ્યાન સર્વે તાલીમાર્થી મિત્રોએ ભોજન ગ્રહણ કર્યુ. ત્યારબાદ ડાયટ લેક્ચરર શ્રી એસ.એસ.નાગોરી સાહેબ દ્વારા UBUNTUને આપાણા કોમ્પ્યુટરમાં કેવી રીતે INSTALL કરવું?  તેની સમજ આપી. તેમજ UBUNTU ને INSTALL કરવા માટેના 7 સોપાન સમજાવામાં આવ્યા. ત્યારબાદ શ્રી નાગોરી સાહેબે તાલીમવર્ગમાં જ લેપટોપમાં તાલીમાર્થીઓ સમક્ષ UBUNTU ને INSTALL કરી બતાવ્યુ. ત્યારબાદ તાલીમર્થી શ્રીરામસિંહ રાજપુત દ્વારા પણ UBUNTU ને INSTALL કરવામાં આવ્યું.
           3:45 થી 4:00ની વિશ્રાંતીમાં ચા-કોફી પીને ફરી તાલીમાર્થીઓ તાલીમમાં જોડાયા. સેશનની શરુઆત દેસાઈ સાહેબે સંખ્યા રમતથી કરી. ત્યારબદ શ્રી નાગોરી સાહેબે DESKTOP, NEW FOLDER, CUT, COPY, PASTE વગેરેની સમજ આપી. ઈંટરનેટના માધ્યમ દ્વારા ઈમેઈલ આઈડી કેવી રીતે બનાવવી? તેમજ સર્ફીગ કેવી રીતે કરવું? તેની સુંદર સમજ આપવામાં આવી. ત્યાર બાદ અગાઉના દિવસના આયોજન સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છુટા પડ્યા.


મુખ્ય શિક્ષક તાલીમ‌‌-આઠમો દિવસ
          આજરોજ તા.11/10/20012 ના સરકારી માધ્યમિક શાળા પાલનપુરના કોમ્પ્યુટર હોલમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના આઠમા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી. રામસિંહ રાજપુત દ્વારા ભજન તેમજ ધુન, હરેશભાઈ પરમાર દ્વારા ચિંતન તેમજ લેક્ચરર શ્રીજામાભાઇ દ્વારા વાર્તા રજુ કરવામાં આવી.અધ્યક્ષ તરીકે શ્રી કાંતિભાઈ પંચાલ બિરાજમાન થયા.
         આજે થોડી વાર માટે શ્રી એસ.એસ.નાગોરી સાહેબે વર્ડ પ્રોસેસરની સમજુતી આપ્યા બાદ તેમા કેવી રીતે કામ કરવું અને પત્રકો કેવી રીતે બનાવવા? તેની સમજ આપી. ત્યારબાદ તાલીમાર્થી મિત્રો કોમ્પ્યુટર ઉપર જાતે પ્રેક્ટીશ કરવા લાગ્યા. 
          બરાબર મોટી રિશેષમાં ભોજન ગ્રહણ કરી તેમજ નાની રિશેષમાં ચા-કોફી પીને આખો દિવસ પ્રેક્ટીશ કરી સાંજે 6:00 કલાકે રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડ્યા.
મુખ્ય શિક્ષક તાલીમ નવમો દિવસ
         આજરોજ તા.11/10/20012 ના સરકારી માધ્યમિક શાળા પાલનપુરના કોમ્પ્યુટર હોલમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના સાતમા દિવસની શરુઆત સમુહમાં ૐ કાર નાદથી કરવામાં આવી. ત્યારબાદ સુતરીયા જિજ્ઞાબેને ભજન તેમજ બારડ સીતબેને ધુન ગવડાવી. શ્રીમતિ ગીતબેન અધ્યક્ષ પદ ઉપર બિરજમાન થયા. ત્યારબાદ તાલીમાર્થી મિત્રો વચ્ચે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીયગાન વચ્ચેના તફાવતની ચર્ચા થઈ.
         ત્યારબાદ શ્રી નાગોરી સાહેબે સ્પ્રેડ્શીટ અને પાવર પોઈંટ પ્રેઝ્ન્ટેશનમાં કેવી રીતે કામ કરવુ? તેની સમજ આપી થોડી વાર માટે તાલીમર્થીઓને કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટીશ કરાવી. 

          બરાબર 12:45થી 1:45ની રીશેષમાં ભોજન ગ્રહણ કરી તાલીમાર્થીઓએ કોમ્પ્યુટર ઉપર ઈન્ટરનેટ દ્વારા પોતાના ઈમેઈલ બનાવ્યા. અને ત્યારબાદ મોરારીબાપુના પ્રેરક પ્રવચનને સાંભળીને ફરી પ્રેક્ટીશ કરવા લાગ્યા. આમ આખો દિવસ કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટીશ કરી સાંજે 5:45 કલાકે મોડ્યુલ નં 3ની તાલીમ અંગે તાલીમાર્થીઓએ પ્રતિભાવ આપ્યા.ત્યારબાદ બરાબર 6:00 કલાકે રાષ્ટ્રગીત ગાઈ અગાઉના દિવસના આયોજન સાથે સૌ છુટા પડ્યા.



મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE
I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.
TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.
3:45 P.M. TO 4:00 P.M.
LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.
DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
v  તજજ્ઞશ્રીઓ
Ø શ્રીજી.ડી.જોશી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø ડો.જે.બી.જોશી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.  
Ø શ્રીપી.એમ.બારડ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર                            
મોડ્યુલ નં ટોટલ લર્નિંગ પેકેજ
મુખ્યશિક્ષક તાલીમ દસમો દિવસ
            આજ રોજ તા.13/10/2012ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના દસમા દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત .....થી કરવામાં આવી.શ્રીસોમાભાઈ પરમારેઅધ્યક્ષ પદ શોભવ્યુ. જિજ્ઞાબેને ભજન, સીતાબેને ધુન,ધીરજભાઈએ કાવ્યપઠન સોમાભાઇએ પ્રેરક પ્રસંગ,જામાભાઈએ સુવિચાર, તેમજ ભરતભાઈએ અહેવાલ રજુ કર્યો.
          ત્યારબાદ તજજ્ઞશ્રી ગજેન્દ્રભાઇ જોશીએ N.C.F-2005ની વિભાવના સ્પષ્ટ કરી. N.C.F-2005માં રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા,તેના માર્ગદર્શક સિધ્ધાંતો, ભાષા,ગણિત,પર્યાવરણ,અંગ્રેજીનુ શિક્ષણની ઉંડી સમજ આપી જે આપણે બાજુનાફોટોગ્રાફ્માં જોઈ શકીએ છીએ.સાથે સાથે જોશી સાહેબે બુનિયાદી શિક્ષણની પણ વાત કરી જે ખરેખર આપણા ક્ષેત્ર માટે ખુબ જ અગત્યની લાગી. ત્યારબાદ સૌ મોટી વિશ્રાંતીમાં ભોજન ગ્રહણ કર્યુ.
            બીજા સેશનમાં તજજ્ઞશ્રી ડૉ. જે.બી.જોશીએ આગવી શૈલીમાં રજુઆત કરતા ટેલીફિલ્મ “બાળકોને ઓળખો” બતાવી. કરીક્યુલમ ઓફ ગુજરાત અંતર્ગત નવીન અભ્યાસક્રમ તેમજ પાઠ્યક્રમ બાળકનુ દર્શન અને તેના તાર્કિક આધાર, જી.સી.ઈ.આર.ટી.ના સિધ્ધી સર્વેક્ષણો, ઉત્તમ વર્ગખંડ ઉત્તમ શાળા, વગેરેની સુંદર સમજ આપી હતી. જે બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકાય છે.

                ત્યાર બાદ 3:45 થી 4:00ની રિશેષમાં ચા-કોફી પીને શ્રીગજેન્દ્રભાઇના લેક્ચરરમાં S.C.E. ની વિભવના સ્પષ્ટ થઈ હતી. જેમાં શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન, S.C.E. શા માટે? S.C.E.ના ઉદ્દેશ્યો, ધો.1 અને 2 નુ પત્રક D, રચનાત્મક મુલ્યાંકન પત્રક-અ, વ્યક્તિત્વ વિકાસ પત્રક-, વગેરેની ચર્ચા કરી. ત્યારબાદના લેક્ચરમાં શ્રી જોશી સાહેબે જ અંગ્રેજી અને સામજીક વિજ્ઞાનનુ સમજપત્ર, તેના હેતુઓ વગેરે સમજાવ્યા હતા. ત્યારબાદ તજજ્ઞ પી.એમ.બારડ સાહેબે ઈનડોર ગેમ “પીમ,પોમ,પાસ” રમાડી હતી. અંતે સૌ રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા.
મુખ્યશિક્ષક તાલીમ અગિયારમો દિવસ
            આજ રોજ તા.15/10/2012ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના અગિયારમા દિવસની શરુઆત કોમ્પ્યુટર પ્રાર્થના “તેરી હે જમી..તેરા આસમા...”થી કરવામાં આવી. અશ્વિનભાઈએ ભજન, હરિસિંહે ધુન, ગુણવંતભાઈએ ચિંતન, હીનાબેને શૌર્યગીત, ભુરાભાઈએ જન્મદિન મુબારકગીત, તેમજ ગીતાબેને અહીવાલ રજુ કર્યો હતો.
તાલીમની શરુઆત કરતા શ્રી ડૉ.જે.બી.જોશી સાહેબે પ્રવૃત્તિ અંગે સમજ આપતા તેના ચાર ચરણ અનુક્રમે અનુભવ, ચિંતન, ઉપયોજન તેમજ નિષ્કર્ષની ઉંડી સમજ આપતા બાળકોને પર્ણ વિશે કેવી રીતે પ્રવૃત્તિ દ્વારા સમજ આપી શકાય?
તેની પ્રવૃત્તિ તાલીમાર્થી મિત્રોને તાલીમ ખંડમાં કરાવી હતી. ત્યારબાદ 12:45 થી 1:45ની રિશેષમાં ભોજન ગ્રહણ કરી સર્વે તાલીમાર્થી મિત્રો બીજા સેશનમાં જોડાયા હતા. જેમા શ્રી પી.એમ. બારડ સાહેબે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમજપત્રની સુંદર સમજ સાથે ચર્ચા કરી હતી. “મેં સાંભળ્યું હું ભુલી ગયો, મેં જોયુ મને થોડુ યાદ રહ્યું, મેં જાતે કર્યું મને બધુજ સમજાઈ ગયું. ત્યારબાદ બારડસાહેબે ભાષાનુ  સમજપત્રમાંભાષાના ધ્યેયો,પધ્ધતિઓ,પ્રયુક્તિઓ,અને પ્રવિધિઓનીચર્ચા કરી હતી જે બાજુનાં ફોટોગ્રાફમાં દેખાય રહ્યું છે.
 ત્યારબાદ ડૉ. જોશી સાહેબે ગણિતના સમજ પત્રની ચર્ચા કરી હતી. જેમા ગણિતના પાયાના હેતુઓ,સંકલ્પનાઓ રોજબરોજના જીવનમાં ગણિતનો ઉપયોગ કોયડા ઉકેલ વગેરેની ઉંડી ચર્ચા કરી હતી.
       ત્યારબાદ મેદાનમાં શ્રી બારડ સાહેબે ફ્રુટસલાડની રમત રમાડી હતી. અંતે મેદાન ઉપર જ રાષ્ટ્રગીત ગાઇ સૌ અગાઉના દિવસના આયોજન સહ છુટા પડ્યા હતા.
મુખ્યશિક્ષક તાલીમ બારમો દિવસ
            આજ રોજ તા.16/10/2012ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના બારમા દિવસની શરુઆત કાર નાદથી કરવામાં આવ પ્રાર્થના સુનીલભાઇએ, ભજન રામસિંહભાઈએ, ધુન કાંતિલાલે, સુવિચાર પુલકીતભાઇએ, કાવ્યપઠન ધિરજભાઇએ તેમજ અહેવાલ કાંતિલાલે રજુ કર્યો.
            શ્રી પી.એમ.બારડ સાહેબે રાઈટ ટુ એજ્યુકેશન-2009ની વિભાવના સ્પષ્ટ કરતા સુંદર સમજ આપી. તેમણે દરેક તાલીમાર્થીઓને સક્રિય કરવા માટે દરેક ને એક એક પ્રશ્નની કાપલી આપી અને એ વિષય ઉપર ચર્ચા કરાવી.  ત્યારબાદ સૌ મિત્રોએ મોટી રિશેષમાં  ભોજન ગ્રહણ કર્યુ.
           બીજા સેશનમાં શ્રીડો.જે.બી.જોશી સાહેબે ધોરણ 6ના હિંદી વિષયના પાઠ્ય પુસ્તકની સમીક્ષા કરી નવ ગ્રુપ પાડી ગ્રુપ એક્ટીવીટી કરવા આપી.જેમા દરેક ગ્રુપને અલગ અલગ નવીન પાઠ્ય પુસ્તકની સમીક્ષા કરવા જણાવ્યું જે બાજુના ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે તાલીમાર્થીઓ જુથમાં કામ કરી રહ્યા છે? જુથકાર્ય થઈ ગયા બાદ દરેક જુથે પોતાના ભાગે આવેલ પાઠ્ય પુસ્તક્ની સુંદર સમીક્ષા કરી.
             ત્યારબાદ શ્રી પી.એમ.બારડ સાહેબે ચાર ગ્રુપ પાડ્યા અને એમા ક્રમશ: દરેક જુથને લગ્નગીત,દોસ્તીગીત, દેશભક્તિ ગીત અને પ્રાર્થનાગીત ગાવાની અંતાક્ષરી રમાડી જેમા ગ્રુપ નં ૧ અને ૨ વિજેતા થયા. અંતે આજે ચોથા મોડ્યુલનો અંતિમ દિવસ હોઈ તાલીમાર્થીઓએ તાલીમ અંગે પ્રતિભાવ આપ્યા. અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ અગાઉના દિવસના આયોજન સાથે સૌ છુટા પડ્યા.



મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE
I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.
TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.
3:45 P.M. TO 4:00 P.M.
LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.
DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
v  તજજ્ઞશ્રીઓ
Ø શ્રીપી.એમ.બારડ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર                            
Ø શ્રીએમ.એ.થુંબડિયા,વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø  શ્રીબી.એમ.અજમેરી,વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.  
મોડ્યુલ નં ૫ પેડાગોજી

મુખ્યશિક્ષક તાલીમ તેરમો દિવસ
            આજ રોજ તા.17/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના તેરમા દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત .....થી કરવામાં આવી. ધુન ભુરાભાઈએ, ચિંતન તેજસભાઈએ, પ્રેરક પ્રસંગ ધીરજભાઇએ, તેમજ અહેવાલ પ્રવિણભાઈએ રજુ કર્યો.
        ત્યારબાદ શ્રીપી.એમ.બારડ સાહેબે બાળમનોવિજ્ઞાનની વિભાવના સ્પષ્ટ કરતા બાળમનોવિજ્ઞાનનુ મહત્વ પણ સમજાવ્યું. બાળકો સાથેના વ્યવહારમાં આટલુ કરીએ આટલુ ના કરીએ તેની સમજ આપતા તેમણે ટેડની ભાવસભર વાર્તા કહી. જે આપણે બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. બાળકને સમજીએ તે છુ કહેવા માંગે છે તે એક શિક્ષક તરીકે સમજવું જ જોઇએ.ત્યારબાદ સૌએ 12:45 થી 1:45ની વિશ્રાંતીમાં ભોજન ગ્રહણ કર્યું.
        ત્યારબાદ તજજ્ઞશ્રી બી.એમ.અજમેરી સાહેબે વિશ્રાંતીબાદના સેશનમાં મહર્ષિ અરવિંદના શિક્ષણ અંગેનું દર્શન અંગે વિસ્તૃત ચર્ચા કરીને મહર્ષિના વિચારો વિશે સમજ આપી. શ્રી અજમેરી સાહેબે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના તેમજ મહત્મા ગાંધીજીના શિક્ષણ અંગે વિચારોની સમજ આપી
      ત્યારબાદ અસરકારક વર્ગવ્યવહાર માટે નેક ફ્લેનડર્સના વર્ગ વ્યવહાર અંગેના ઘટકોની ચર્ચા શ્રી બારડ સાહેબે કરી. શિક્ષકનો વર્ગ વ્યવહાર કેવો હોવો જોઈએ તેની ઉંડી સમજ આપી. અંતે સૌ રાષ્ટ્રગીતનુ ગાન કરી અગાઉના આયોજન સાથે છુટા પડ્યા.

મુખ્યશિક્ષક તાલીમ ચૌદમો દિવસ
            આજ રોજ તા.18/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના ચૌદમા દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત...થી કરવામાં આવી. નવરાત્રી હોઈ  રામસિંહભાઈએ  ગરબો ગાયો, ત્યારબાદ ભુરાભાઈએ ધુન, વસંતભાઈએ સુવિચાર ધીરજભાઈએ કાવ્યપઠન ભરતભાઈએ સુંદર મજાનું અભિનયગીત રજું કર્યુ જે બાજુના ફોટો ગ્રાફમાં દેખાય છે. જામાભાઈ નાવીએ અહેવાલ વાંચન કર્યુ.
          ત્યારબાદ શ્રી બી.એમ.અજમેરી સાહેબે સ્વામી વિવેકાનંદનું શિક્ષણ દર્શન અંગે સુંદર ચર્ચા કરી. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા, લક્ષણો, તેના સોપાનો વગેરેની સુંદર સમજ આપી. બપોરે મોટી રિશેષમાં  ભોજન  ગ્રહણ  કરી  સૌ તજજ્ઞશ્રી મહેન્દ્રભાઈ થુંબડીયાના
લેકચરમાં ઉપસ્થિત રહ્યા. શ્રી થુંબડીયા સાહેબે તાજેતરમાં વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ગુણોત્સવની વિભાવના સમજાવી.ગુણોત્સવ એ ગુણોનો ઉત્સવ છે. તેનાથી આપણી શાળાઓ કેટલી જાગ્રત થઈ છે તેની ચર્ચા કરી. ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગણિત વિજ્ઞાન મંડળ, ઈકોક્લબ, પ્રાર્થના સંમેલન,શૈક્ષણિક પ્રવાસ, મધ્યાહન ભોજન, વગેરે પાસાઓની ચર્ચા કરી.
          સાંજે 5:00 થી 6:00 કલાકના સમયગાળા દરમ્યાન વોલીબોલની રમત મેદાન ઉપર આચાર્યશ્રીઓએ રમી અંતે મેદાન ઉપર જ રાષ્ટ્રગીત ગાઈ આગાઉના દિવસના આયોજના સાથે સૌ છુટાપડ્યા.                                         








મુખ્યશિક્ષક તાલીમ પંદરમો દિવસ
            આજ રોજ તા.19/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના પંદરમા દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત...થી કરવામાં આવી. જિજ્ઞાબેને ગરબો, ભુરાભાઈએ ધુન, આરીફખાને ચિંતન તેમજ પુલકીતભાઇએ અહેવાલ વાંચન કર્યુ. ત્યારબાદ ડાયટના પ્રાચાર્યશ્રી ડો. પી.એમ.દવે સાહેબે ચિંતન કેવુ હોવુ જોઈએ તેની વિભાવના સ્પષ્ટ કરી
        ત્યારબાદ તજજ્ઞશ્રી થુંબડીયા સાહેબે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની સંકલ્પના સમજાવી હતી. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનુ મહત્વ તેમજ શાળાકક્ષાએ કેવા કેવા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી શકાય તેની સુંદર સમજ આપી હતી. કન્યાકેળવણી  કાર્યક્રમ  વિશે  પણ ચર્ચા કરી. ત્યારબાદ
મોટી રિશેષમાં ભોજન ગ્રહણ કરી સૌ તાલીમાર્થી મિત્રો શ્રી બી.એમ.અજમેરી સાહેબના લેક્ચરમાં ઉપસ્થિત રહ્યા. શ્રી અજમેરી સાહેબે ગ્રુપ પાડી વિવિધ વિષય ઉપર કેવી રીતે ક્રિયાત્મક સંશોધન કરી શકાય તેના ઉપર જુથમાં જુથકાર્ય કરાવ્યુ હતું. ત્યારબાદ સર્વે જુથે પોતાનું પ્રેજન્ટેશન કર્યુ હતું. ત્યારબાદ બાદ સૌએ નાની રીશેષમાંચા-કોફી લઈ પરત તાલીમખંડમાં આવ્યા હતા.
         ત્યારબાદ જી.સી.ઈ.આર.ટી.ના વસ્તી શિક્ષણ એકમમાંથી શ્રી જયંતીભાઈ ચાવડા અને પ્રકાશભાઈ સોનીએ તાલીમવર્ગની મુલાકાત લઈ પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેમના ગયા પછી અજમેરી સાહેબે લર્નિગ સ્ટાઈલની કસોટી લઈ પરીણામ જાહેર કર્યું હતુ કે તમે કેવું વ્યક્તિત્વ ધરાવો છો? એ જાતે નક્કી કરો. અંતેસૌ રાષ્ટ્રગીત ગાઈ અગાઉના દિવસના આયોજન સાથે છુટા પડ્યા. 



મુખ્ય શિક્ષક તાલીમ-બીજો તબક્કો
સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
TIME TABLE
I   SESSION 
9:30 A.M. TO 10:30 A.M.
II   SESSION 
10:45 A.M. TO 11:45 A.M.
III  SESSION →
11:45 A.M. TO 12:45 P.M
IV  SESSION →
1:45 P.M. TO 2:45 P.M.
V   SESSION →
2:45 P.M. TO 3:45 P.M.
VI  SESSION →
4:00 P.M. TO 5:00 P.M.
TEA BREAK →
10:30 A.M TO 10:45 A.M.
3:45 P.M. TO 4:00 P.M.
LUNCH TIME →
12:45 P.M. TO 1:45 P.M.
DINNER TIME →
7:15 P.M. TO 8:15 P.M.
v  તજજ્ઞશ્રીઓ
Ø શ્રીજી.ડી.જોશી, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર                            
Ø શ્રીસી.કે.દેસાઇ,વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.
Ø  ડૉ.યુ.પી.બલોચ,વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર.  
મોડ્યુલ નં ૬ સ્ટ્રક્ચર ફોર એજ્યુકેશન

મુખ્યશિક્ષક તાલીમ સોળમો દિવસ
               આજરોજ તા.20/10/12ને શનિવારના સવારના 8:00 કલાકે ગોળા પ્રા.શાળાની મુલાકાત લેવામાં આવી.સૌ પ્રાર્થનામાં જોડાયા.આજના દિવસના અધ્યક્ષ તરીકે તેજસભાઈ મસાલીયા એ પદ ઉપર નિયુક્ત થયા. પ્રાર્થનાનો સમગ્ર દોરી સંચાર ગોળા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ સંભાળ્યો હતો.નવિન આચાર્યશ્રી ભુપેન્દ્રભાઈ ખંડેલવાલે સૌ તાલીમાર્થીઓને પોતાની શાળામાં આવકાર્યા. ત્યારબાદ સાગ્રોસણા પ્રા. શાળાના પ્રજ્ઞા શિક્ષિકાબેન શ્રીગીતાબેન પટેલે પ્રજ્ઞા વર્ગ કેવો હોય અને તેમા કેવી રીતે કામ કરવું? તેની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ બિલ્ડીંગ એજ લર્નિંગ એઈડ અન્વયે શાળાના મકાનનો શિક્ષણમાં કેવી રીતેઉપયોગ કરવો તે શાળા મુલાકાત દ્વારા જાણવા મળ્યું જેના ફોટોગ્રાફ્સ નીચે જુઓ

            ત્યારબાદ સૌએ ગોળા પ્રા. શાળાની દરેક બાબતની મુલાકાત લીધી અને પછી ડાયટ આવવા ગોળાથી નીકળી ગયા. ડાયટ આવી સૌએ ભોજન ગ્રહણ કરી થોડો આરામ કર્યો. ત્યારબાદ શ્રી જી.ડી.જોશી સાહેબે પાવર પોઈંટ પ્રેજંટેશન દ્વારા વિવિધ અભિગમોની સુંદર સમજ આપી. અંતે 5:00 કલાકે રાષ્ટ્રગીતનું ગાન ગાઇ સૌ અગાઉના દિવસના આયોજન સાથે છુટા પડ્યા.

મુખ્યશિક્ષક તાલીમ સત્તરમો દિવસ
           આજ રોજ તા.22/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના સત્તરમાં દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત ...થી કરવામાં આવી. આજના દિવસના અધ્યક્ષ તરીકેનું પદ શ્રી પ્રવિણભાઈ પઢીયારે સંભાળ્યું. ત્યારબાદ શ્રી જી.ડી.જોશી સાહેબે શાળાકક્ષાએ હાથ ધરાતા સંશોધનોથી માહિતગાર કર્યા. ગુણોત્સવ અંતર્ગત શાળા મુલ્યાંકન અને પ્રથમ તબક્કના પરિણામોની ચર્ચા કરી. ત્યારબાદ વર્તમાનપત્રોમાંથી કેવી રીતે માહિતીનો સંગ્રહ કરવો તેની સુંદરસમજ શ્રી રામજીભાઈ રાટોતરે આપી કે જેઓ હાલ ટોકરીયા પ્રા.શાળામાં પ્રા.શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

        ત્યારબાદ ડો.યુ.પી.બલોચ સાહેબે G.C.E.R.T. અને D.I.E.T. નો પરીચય આપી તેના વિશે સુંદર સમજ આપી. G.C.E.R.T. અને D.I.E.T.ના કાર્યો અને વિભાગો તેના વિભાગોની સમજ આપી.
        ત્યારબાદ મોટી રિષેશમાં સૌ ભોજન લઈ શ્રી સી.કે.દેસાઈ સાહેબના લેક્ચરમાં જોડાયા.શ્રી દેસાઇ સાહેબે પ્રાથમિક શિક્ષણના માળખા વિશે જ્ઞાન આપ્યું. કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, અને જુથ કક્ષાએ પ્રાથમિક શિક્ષણના માળખાની વિસ્તૃત સમજ આપી.શ્રી દેસાઈ સાહેબે P.P.D. દ્વારા સુંદર સમજ આપી. તેમજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મુંઝવતા પ્રશ્નોની પણા સારી એવી ચર્ચા કરી. 5:00 થી 6:00 કલાક મેદાન ઉપર વોલીબોલની રમત રમવામાં તાલીમાર્થી મિત્રોને ખુબ જ મજા આવી. અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી અગાઉના દિવસના આયોજન સાથે સૌ છુટા પડ્યા.







મુખ્યશિક્ષક તાલીમ અઢારમો દિવસ
          આજ રોજ તા.23/10/12ના  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરમાં સવારના બરાબર 9:00 કલાકે તાલીમ હોલમાં બીજા તબ્બકાની મુખ્યશિક્ષક તાલીમ વર્ગના અઢારમાં દિવસની શરુઆત સમુહ પ્રાર્થના ૐ તત સત...થી કરવામાં આવી. તાલીમના અંતિમ દિવસે અધ્યક્ષ તરીકેનુ સ્થાન શ્રી જયેશભાઈ તલાટીએ શોભાવ્યુ હતું. પ્રથમ સેશનમાં ડો.યુ.પી.બલોચ સાહેબે G.I.E.T. અને દુરવર્તી શિક્ષણ કાર્યક્રમની ખુબ જ સરસ સમજ આપી. તેમજ સાથે સાથે સંસ્થાના કાર્યો, તેની મુખ્ય 3 બ્રાંચો તેમજ કમિટીઓ વિશે સૌને માહિતગાર કર્યા.
         ત્યારબાદ નાની વિશ્રાંતીમાં સૌ ફ્રેશ થઈ શ્રી સી.કે.દેસાઈ સાહેબના લેક્ચરમાં ઉપસ્થિત થયા. દેસાઈ સાહેબે શાળા પ્રશાસનમાં આચાર્યની પાયાની ભુમિકા તેમજ શાળા પ્રશાસનને લગતા મુદ્દાઓની ચર્ચા કરી. ત્યારબાદ મોટી રિષેશમાં સૌએ ભોજન ગ્રહણ કર્યું.
         વિશ્રાંતી બાદ સૌ કોઇ બપોર પછીના સેશનમાં જોડાયા જેમાં દેસાઈ સાહેબે આપત્તિ વ્યવસ્થાપનની સંકલ્પના સ્પષ્ટ કરી. આપત્તિની પુર્વ તૈયારી કેવી રીતે કરવી? આપત્તિ સમયે રાખવી પડતી કાળજી વગેરેની ચર્ચા કરી.
         ત્યાર બાદ  આજે તાલીમનો અંતિમ દિવસ હોઈ 18 દિવસની તાલીમ યાત્રની ફોટોગ્રાફીની સીડી બનાવી બધાને બતાવવામાં આવી. ત્યારબાદ બધાએ પોસ્ટ ટેસ્ટ આપ્યો. ત્યારબાદ અંતિમ દિવસે તાલીમખંડની મુલાકતે નાયબ ડી.પી.ઈ.ઓ. શ્રી મોઢ સાહેબ આવ્યા જે બાજુના ફોટોમાં મંચ ઉપર બિરાજમાન થયેલા જોઇ શકાય છે.
      ત્યારબાદ શ્રી મોઢ સાહેબે કેટલીક પ્રેરણાદાયી વાતો  કહી જેમા નીડર બની વહીવટ કરવો. પ્રાથમિશિક્ષણમાં કેવી પરીસ્થિતીનો કેવી રીતે સામનો કરવો? જેવી ખુબ જ મહત્વની વાતો તેમણે કહી
    અંતે સૌના પ્રશ્નોનું નિરાકરણ કરી સૌ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. ત્યારબાદ સૌ તાલીમાર્થી મિત્રો પોતાના નિવાસે ગયા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો