નવા પરીપત્રો


19 ટિપ્પણીઓ:

  1. એલ.ટી.સી.બાબત નો પરિપત્ર મુકવા વિનંતી.રોકડ રૂપાંતર વાળો પરિપત્ર.આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  2. Hu kadi takula ni granted school ma 9 varsathi assistant teacher ni faraj bajavi rahyo chhu ane mare badali karavi chhe to jem jilla panchayat ni badli camp yojay chhe em granted school mat pan yojay chhe ke kem? ane na to mare badli karavi hoy to su karvanu rahe.ane biju ke granted school ane jilla panchayat school no pagar dhoran ma fer hoy chhe..gradation something?

    જવાબ આપોકાઢી નાખો
  3. સેકંડરી નો અનુભવ હાયર માં જૂના શિક્ષક તરીકે ચાલે?

    જવાબ આપોકાઢી નાખો
  4. DOCTORS NE BAHAR DAVA NA KARE TE MATE NON-PRACTICE ALLOUNCE MALE CHHE. TO SHIXAKONE BAHAR NA BHANAVE TE MATE NON-PRATICE ALLOUNCE KEM NATHI MALTU.

    KAIK VICHARVA JEVE CHHE.

    જવાબ આપોકાઢી નાખો
  5. sir,BLO ni kamgiri mathi mukt thava vishe ni mahiti apva vinanti.S.D.SOLANKI,RAJPIPLA MO:9825808560.

    જવાબ આપોકાઢી નાખો
  6. ફુલ પગાર પછી કપાત પગારી રજા હોય તો શુ નુકસાન થાય

    જવાબ આપોકાઢી નાખો
  7. કપાત પગારી રજા હોય તો ઇજાફા અટકે

    જવાબ આપોકાઢી નાખો
  8. શિક્ષિકા પોતાના 6 મહિના ના બારક ને શાળા માં લઇ જી શકે સુ આ અંગે કોઈ જોગવાઈ છે હોય તો જણાવો please

    જવાબ આપોકાઢી નાખો
  9. મે જી.ટી.યુ મા થીયરી પાસ કરી પ્રેક્ટીકલ ફેલ થયો અને જી.યુ.માં પ્રેક્ટીકલ પાસ છુ તો પ્રમોશન માટે ચાલે?

    જવાબ આપોકાઢી નાખો
  10. વેકેશન દરમ્યાન એલટીસી બ્લોક નો લાભ લે તો તેને એલટીસી બિલ મળવાપાત્ર છે કે નહિ

    જવાબ આપોકાઢી નાખો
  11. સ્ત્રી વિદ્યાસહાયકોની 60 દિવસ ની પ્રસુતિની રજા અંગેનો પરિપત્ર છે. તો મોકલો. 4/6/2002 થી 2/8/2002 ની પ્રસુતિની કપાત પગારી રજા તે સમયે મંજૂર કરેલી છે.ખાતામાં દાખલ તારીખ 20/1/2000 છે.સળંગ નોકરી ગણવામાં જરૂર છે.

    જવાબ આપોકાઢી નાખો
  12. અપંગ એલાઉન્સ ની અરજી ક્યાં અને કેવી રીતે કરવી ... એની વિગત આપવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  13. નમસ્કાર સાહેબ
    ફિક્સ પગારના કર્મચારીઓને કાયમી થવા માટે ખાનગી અહેવાલ ની જરૂર પડે ખરી ?
    અને જો હા તો જોઇ એવો gr હોય તો send કરવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  14. ઈન ચાર્જ આચાર્ય ને વેકેશન દરમિયાન કરેલી કામગીરીની રજાઓ મળી શકે તે રજાઓ સર્વિસ બુક માં ઉતારી શકાય. અને આ રજાઓ કેટલી મળી શકે.અને રજાઓ ભોગવવી હોય તો ભોગવવી શકાય

    જવાબ આપોકાઢી નાખો