પૃષ્ઠો
▼
29 જૂન, 2013
28 જૂન, 2013
BREAKING NEWS.......
શિક્ષકમિત્રો મને ચેટ બોક્ષ અને ફોનમાં સતત પૂછી રહ્યા હતા કે ઉચ્ચતર પગાર ધોરણ માટે શું TAT, TET કે HTAT પાસ કરવી જરૂરી છે?????????
તો મેં એ વાતની તપાસ કરવી ત્યારે માલુમ પડ્યું કે એ L.F.વાળા અધિકારી તા.૧૮/૦૧/૨૦૧૨ ના મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી બાબતના પરિપત્રનું સાવ ખોટું અને ઊંધું અર્થઘટન કરી રહ્યા છે........
જે પરિપત્રના પેજ નંબર ૪ ના ૭મો મુદ્દાનો "ખ" છે જે આપ જોઈ શકો છો.........
જેમાં "બઢતીથી મુખ્ય શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ કરવાની રહેશે" એમ છે.
L.F.વાળા અધિકારી એમ કહેછે કે તમે ઉચ્ચતર મેળવો મતલબ બઢતી જ મેળવો એટલે તમારે પણ આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે..........
મિત્રો...........તમે પણ વાંચી વિચારી જુઓ.........